- Politics
- મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન
મારે તો જયેશ રાદડીયાને મંત્રી બનતા જોવા છે, કિરીટ પટેલનું ચોંકાવનારું નિવેદન
By Khabarchhe
On
2.jpg)
વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરિટ પટેલે એક જાહેરસભામાં ચોંકાવનારું નિવેદન કર્યુ છે. આ નિવેદનને કારણે સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે. કિરિટ પટેલ ભેંસાણમાં એક જાહેરસભામાં પહોંચ્યા હતા જ્યાં તેમણે મંચ પરથી કહ્યુ કે, મારે તો માત્ર 800 દિવસ માટે ધારાસભ્ય બનવું છે, મને મંત્રી બનવામાં રસ નથી, પરંતુ મારા મોટા ભાઇ સમાન જયેશ રાદડીયા ગુજરાત સરકારમાં મંત્રી બને એવું જોવા હું ઇચ્છુ છું. તેમણે કહ્યું કે, 400 કરોડના શીશમહેલમાં રહેનારા મુખ્યમંત્રીને પસંદ કરશો કે 400 દીકરીઓને કન્યાદાન કરનાર જયેશ રાદડીયાને પસંદ કરશો?
કિરિટ પટેલના નિવેદન પરથી એ વાત લાગી રહી છે કે, તેઓ જયેશ રાદડીયાના માણસ છે અને રાદડીયાના પ્રેસરથી ટિકીટ મળી હશે. બીજું કે કિરિટ પટેલના માધ્યમથી રાદડીયા મંત્રી બનવા માટે પ્રેસર ઉભુ કરવાનો દાવ રમી રહ્યા હોય.
Related Posts
Top News
Published On
આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ- શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર
Published On
By Kishor Boricha
અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?
Published On
By Nilesh Parmar
સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
Published On
By Nilesh Parmar
ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.