રાહુલ ગાંધી રેસના ઘોડાની વાત કરીને ગયા પછી 2 મહિનામાં જ ભાંજગડ શરૂ

ગુજરાતમાં 61 વર્ષ પછી એપ્રિલ મહિનામાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું અને તે વખતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રેસના ઘોડાની વાત કરી હતી અને કોંગ્રીસી નેતાઓ અને કાર્યકરોમાં જોમ ફુંકી દીધું હતું. તે પછ જુસ્સામાં આવી ગયેલા કોંગ્રેસીઓ નક્કી કર્યુ હતું કે હવે બધા ભેગા મળીને જ કામ કરીશું.

પણ શેઠની શિખામણ ઝાંપા સુધી એ વાત સાબિત થઇ ગઇ છે. રાહુલ ગાંધીના ગયાના 2 મહિના પછી ગુજરાત કોંગ્રેસમાં કમઠાણ શરૂ થઇ ગયું છે. પ્રદેશ પ્રવક્તા અમિત નાયકે સોશિયલ મીડિયા પોસ્ટમાં પોતાને પ્રવક્તાની જવાબદારીમાંથી મૂક્ત કરવામાં આવે તેવી માંગ કરી અને સાથે શહેર પ્રમુખ હિંમતભાઇ પટેલ વિશે ગંભીર આરોપો પણ મુક્યા.જિગ્નેશ મેવાણીએ પણ તાજેતરમાં પક્ષ વિશે બોલવાનું શરૂ કર્યું હતું અ કહ્યું કે, કોંગ્રેસમા ફુટેલી કારતૂસોને બહાર કાઢો.

Related Posts

Top News

શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલ ફુલ ફોર્મમાં છે અને અત્યારથી ગુજરાત વિધાનસભા 2027ની તૈયારી...
Gujarat 
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

EDએ ગુરુગ્રામ જમીન કૌભાંડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે ચાજર્શીટ દાખલ કરી છે. લોકસભામાં વિપક્ષ નેતા...
National 
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

ઇંગ્લેન્ડનો સ્ટાર ટેસ્ટ બેટ્સમેન જો રૂટ હાલમાં રન અને સદીઓનો વરસાદ કરી રહ્યો છે. જો રૂટે અત્યાર સુધીમાં 157 ટેસ્ટ...
Sports 
સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને...
National 
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.