ઔરંગઝબની કબર હટાવવાની જરૂર નથી પણ,,, મુન્તશીરના નિવેદનથી વિવાદ

મહારાષ્ટ્રના રાજકારણમાં છેલ્લાં ઘણા દિવસોથી મોઘલ શાસક ઔરંગઝેબને લઇને વિવાદ ભડકેલો છે. આ ચર્ચા હવે ઉત્તર પ્રદેશ સુધી ફેલાઇ છે. હવે જાણીતા ગીતકાર મનોજ મુન્તસીરે એક એવું નિવેદન આપ્યું જેને કારણે વિવાદ ઉભો થયો છે.

મનોજ મુન્તસીરે પોતાના X પ્લેટફોર્મ પર વીડિયો શેર કરીને કહ્યું કે,આજે દેશભરમાં અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે કે, મહારાષ્ટ્રના છત્રપતિ નગરમાં આવેલી ઔરંગઝેબની કબર હટાવી દેવામાં આવે. મુન્તસીરે કહ્યું કે, હું આ નિવેદનનો વિરોધ કરું છુ. કબર હટાવવાની જરૂર નથી તેની પર શૌચાલય બનાવી દો.

મનોજ મુન્તસ્રીના આ નિવેદનને કારણે ભડકો થયો છે અને કેટલાંક લોકો તેમની પર નફરત ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તાજેતરમા કહ્યું હતું કે, ઔરંગઝેબની કબર હટાવી દેવી જોઇએ.

About The Author

Related Posts

Top News

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ચીફના નિવેદનથી વિશ્વભરમાં ફેલાયો ગભરાટ!

અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે વિશ્વભરમાં ઉથલપાથલ થઇ ગઈ છે. તેલ પુરવઠામાં વિક્ષેપને કારણે શિપિંગ ખર્ચ અને મોંઘવારી વધી છે. આ દરમિયાન...
Business 
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના ચીફના નિવેદનથી વિશ્વભરમાં ફેલાયો ગભરાટ!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-04-2026 દિવસ: શુક્રવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

BYDએ સૌથી નાની કારAtto 1 લોન્ચ કરી; 380 Kmની રેન્જ, કાર નાની છે પણ કિંમત મોટી છે

BYD કંપનીએ તેની સૌથી નાની કાર લોન્ચ કરી છે. અમે વાત કરી રહ્યા છીએ BYD Atto 1 વિશે, જે...
Tech and Auto 
BYDએ સૌથી નાની કારAtto 1 લોન્ચ કરી; 380 Kmની રેન્જ, કાર નાની છે પણ કિંમત મોટી છે

‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો

વૃંદાવન, મથુરા (ઉત્તર પ્રદેશ)માં થયેલા દુ:ખદ નાવ અકસ્માત વચ્ચે એક ચોંકાવનારી કહાની સામે આવી છે. અકસ્માતમાં બચી ગયેલી અને...
National 
‘રીલ જોતી હતી એટલે જીવું છું’, મથુરા બોટ દુર્ઘટનામાં બચેલી મહિલાનો દાવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.