- Politics
- બિહારમાં સાતેય નવા મંત્રી ભાજપના, શું નીતિશને મહારાષ્ટ્રવાળી થવાનો ડર છે?
બિહારમાં સાતેય નવા મંત્રી ભાજપના, શું નીતિશને મહારાષ્ટ્રવાળી થવાનો ડર છે?
By Khabarchhe
On

બિહારમાં બુધવારે નીતિશ સરકારની કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું અને ખાલી પડેલી સાતેય જગ્યાઓ પર ભાજપના 7 મંત્રીઓ પસંદ કરવામાં આવ્યા ત્યારે રાજકારણનો નિષ્ણાતો પણ ચોંકી ગયા હતા કે નીતિશ આટલી સરળ વાત માની કેવી રીતે ગયા? નીતિશની JDUમાં હવે 13 મંત્રી જ્યારે ભાજપના 21 મંત્રી થઇ ગયા છે.
જાણકારોનું કહેવું છે કે, ભાજપ બિહારમાં વધારે સીટ જીતવા છતા નીતિશને મોટા ભાઇ બનાવીને મુખ્યમંત્રી બનાવ્યા હતા અને બજેટમાં પણ મોટી લ્હાણી કરી હતી. હવે જ્યારે 7 મહિના પછી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપે નીતિશને મનાવી લીધા છે.
નીતિશને ડર છે કે મહારાષ્ટ્રમાં જે રીતે એકનાથ શિંદેને ભાજપે ઓછી બેઠક હોવા છતા CM બનાવ્યા હતા, પરંતુ તાજેતરની મહારાષ્ટ્રની ચૂંટણીમાં ભાજપે બંપર જીત મેળવવાને કારણે શિંદેન સાઇડ લાઇન કરી દેવાયા. એવું બિહારમાં પણ થઇ શકે છે.
Related Posts
Top News
Published On
ફેશન હંમેશા બદલાતી રહે છે, પરંતુ ક્યારેક એવો ટ્રેન્ડ આવે છે, જેને સામાન્ય લોકોમાં લોકપ્રિય બનાવવો મુશ્કેલ બની...
કાંધલ જાડેજાની કાકી હિરલબા તો ડિજિટલ અરેસ્ટ ગેં*ગની લીડર નીકળી
Published On
By Nilesh Parmar
પોરબંદરના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની કાકી હિરલબા જાડેજા અત્યારે ખંડણી અને અપહરણ કેસમાં જેલમાં છે. પોલીસે આ કેસની તપાસ હાથ...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?
Published On
By Nilesh Parmar
દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.