અલ્પેશ કથીરિયા કેમ કહે છે- પાલિકાની ચૂંટણીમાં AAP-કોંગ્રેસને પાટીદારો મત નહીં આપે

 સુરત મહાનગર પાલિકાની ચૂંટણીની હજુ જાહેરાત નથી થઇ પરંતું પાટીદાર અનામત આંદોલન સમતિના નેતા અને ભાજપ સાથે સકળાયેલા અલ્પેશ કથિરીયાએ સોશિયલ મીડિયા પર એક પોષ્ટ મુકીને રાજકારણ ગરમાવી દીધું છે. અલ્પેશનું કહેવું છે કે, 2015માં પાસના આંદોલનેને કારણે કોંગ્રેસને 36 બેઠકો મળી હતી અને 2020માં પાસને કારણે આમ આદમી પાર્ટીને 27 બેઠકો મળી હતી. પરંતુ આ બંને પાર્ટીઓએ પાટીદાર સમાજ માટે કશું કામ કર્યું નથી એટલે આ વખતની ચૂંટણીમાં પાટીદારો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસને મત નહીં આપશે અને સુરત મહાનગર પાલિકાની બધી બેઠકો ભાજપ જ જીતશે એવો કથિરીયાએ દાવો કર્યો છે.

અલ્પેશ કથિરીયાએ ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, પાર્ટી મને જવાબદારી આપે કે ન આપે, સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભાજપને જીતાડવાના પ્રયાસ કરીશે.

About The Author

Related Posts

Top News

PSLના પહેલા દિવસે પાકિસ્તાનની ઈજ્જતના કાકરા થયા, ખેલાડીઓની જર્સીથી સફેદ બૉલ ગુલાબી થતા મચ્યો હોબાળો

પાકિસ્તાન સુપર લીગ (PSL 2026ની શરૂઆત વિવાદ સાથે થઈ છે. ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં એક એવી ઘટના બની...
Sports 
PSLના પહેલા દિવસે પાકિસ્તાનની ઈજ્જતના કાકરા થયા, ખેલાડીઓની જર્સીથી સફેદ બૉલ ગુલાબી થતા મચ્યો હોબાળો

‘વિધાનસભાની ટિકિટ માટે રૂ. 7 કરોડ આપ્યા હતા, કોંગ્રેસના પૂર્વ મહિલા નેતાના પતિની ફરિયાદ

હરિયાણામાં કોંગ્રેસના પૂર્વ મહિલા મહાસચિવ સુચિત્રા દેવીના પતિ ગૌરવ કુમારે 2024ની હરિયાણા વિધાનસભા બેઠકની ટિકિટ માચે કોંગ્રેસના નેતાઓને 7...
Politics 
‘વિધાનસભાની ટિકિટ માટે રૂ. 7 કરોડ આપ્યા હતા, કોંગ્રેસના પૂર્વ મહિલા નેતાના પતિની ફરિયાદ

અલ્પેશ કથીરિયા કેમ કહે છે- પાલિકાની ચૂંટણીમાં AAP-કોંગ્રેસને પાટીદારો મત નહીં આપે

  સુરત મહાનગર પાલિકાની ચૂંટણીની હજુ જાહેરાત નથી થઇ પરંતું પાટીદાર અનામત આંદોલન સમતિના નેતા અને ભાજપ સાથે સકળાયેલા અલ્પેશ,...
Politics 
અલ્પેશ કથીરિયા કેમ કહે છે- પાલિકાની ચૂંટણીમાં AAP-કોંગ્રેસને પાટીદારો મત નહીં આપે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નીતિન પટેલ બોલ્યા- ‘મારો એ સારો નહીં, પરંતુ સારો એ મારો સાથે..’

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દરેક રાજકીય પક્ષો મેદાનમાં આવી ગયા છે. ગુજરાતમાં 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 84 નગરપાલિકાઓ,...
Gujarat 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નીતિન પટેલ બોલ્યા- ‘મારો એ સારો નહીં, પરંતુ સારો એ મારો સાથે..’

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.