- Sports
- વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની હાર પછી કપિલ દેવે કહ્યું, ભૂલીને આગળ વધો
વર્લ્ડકપમાં ટીમ ઇન્ડિયાની હાર પછી કપિલ દેવે કહ્યું, ભૂલીને આગળ વધો
By Khabarchhe
On

ICC મેન્સ વન-ડે વર્લ્ડકપમાં એક સાથે 10 મેચો જીત્યા પછી ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલ મેચમાં હારી ગઇ હતી. ટીમ ઇન્ડિયાના સપોર્ટમાં કપિલ દેવે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ભૂલીને આગળ વધો.
1983નો વર્લ્ડકપ જીતનારા ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન કપિલ દેવને મીડિયાએ સવાલ પુછ્યો કે, ટીમ ઇન્ડિયા નિરાશ છે તેમના માટે શું કહેશો? તો કપિલ દેવે જવાબ આપતા કહ્યુ હતું કે, ખેલાડીઓએ આગળ વધવું પડશે. એક હાર મળી તો તેને આખી જિંદગી સાથે લઇને ચાલી શકાય નહીં. જે થયું તેને હવે બદલી શકાય તેન નથી. તમે સખત મહેનત કરો અને આગળ વધતા રહો. કપિલ દેવે કહ્યુ કે, વર્લ્ડકપમાં ઓવરઓલ ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ઘણું સારું રહ્યુ હતું. ભલે ફાઇનલ ન જીત્યા, પરંતુ આપણે આ ભૂલ પરથી શું શીખી શકીએ તેના પર ભારતીય ખેલાડીઓએ વિચાર કરવો જોઇએ.
Related Posts
Top News
Published On
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શનિવારે ગુજરાતની એક દિવસની મુલાકાત આવ્યા હતા. આણંદમાં કોંગ્રેસના એક પ્રશિક્ષણ કાર્યક્રમનું તેમણે ઉદઘાટન કર્યું. રાહુલ...
આ લોકોને બાબા કંઈ રીતે કહેવા? કહે છે- 25 વર્ષની છોકરીનું ચારિત્ર્ય સારું નથી હોતું
Published On
By Nilesh Parmar
ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં આવેલા ગૌરી ગોપાલ આશ્રમના સ્થાપક, કથાવાચક અને આધ્યાત્મિક સંત અનિરુદ્ધચાર્યના એક નિવેદનને કારણે ઉત્તર પ્રદેશમાં ભડકો...
ગડકરીએ કેમ કહ્યું કે, 'ગરીબો વધી રહ્યા છે, પૈસા અમુક લોકોના હાથમાં સરકી રહ્યા છે'
Published On
By Kishor Boricha
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સંપત્તિના કેન્દ્રીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. એક કાર્યક્રમમાં બોલતા તેમણે કહ્યું...
‘મુન્નાભાઈ MBBS મારી ફેવરિટ મૂવી..’, ગૌતમ અદાણીએ જણાવ્યું કેમ પસંદ છે આ ફિલ્મ?
Published On
By Parimal Chaudhary
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શુક્રવારે SMISS-APના 5મા વાર્ષિક સંમેલનને સંબોધિત કર્યું. ગૌતમ અદાણીએ પોતાની ફેવરિટ ફિલ્મ મુન્નાભાઈ ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.