81 વર્ષીય 'દાદી'ને 24 વર્ષના યુવાન સાથે થઇ ગયો પ્રેમ, એરપોર્ટ પર આ રીતે ફિલ્મી સ્ટાઇલમાં મળ્યા, વીડિયો વાયરલ

પ્રેમની કોઈ ઉંમર નથી હોતી... તમે કદાચ આ કહેવત સાંભળી હશે, પરંતુ જ્યારે તે સાચી સાબિત થાય છે ત્યારે દુનિયા ઘણીવાર આશ્ચર્યચકિત થઈ જાય છે. આ પ્રકારની એક અનોખી કહાની હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના કારણે વ્યાપક ચર્ચા થઈ રહી છે.

women
tv9hindi.com

81 વર્ષીય ફ્રેન્ચ મહિલાને આફ્રિકન દેશ સેનેગલના 24 વર્ષીય પુરુષ સાથે ઇન્ટરનેટ દ્વારા પ્રેમ થઇ ગયયો. બે વર્ષ સુધી ફક્ત વીડિયો કૉલ્સ અને મેસેજ દ્વારા વાતચીત કર્યા પછી, આ વૃદ્ધ મહિલાએ પોતાના પ્રમને મળવા માટે હજારો કિલોમીટરની દૂરી નક્કી કરી અને સેનેગલ પહોંચી ગઇ. એરપોર્ટ પર તેમની મીટિંગનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે, જેના પર ખૂબ બહેસ છેડાઇ છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by AR noticias (@ar_noticias)

આજના ડિજિટલ યુગમાં અંતર મહત્ત્વ ધરાવતું નથી અને આ દંપતીએ બરાબર તે સાબિત કર્યું છે. 81 વર્ષીય ફ્રેન્ચ મહિલા અને 24 વર્ષીય સેનેગલના પુરુષ વચ્ચે 57 વર્ષનો નોંધપાત્ર વય તફાવત છે. બે વર્ષ સુધી ઓનલાઈન જોડાયેલા રહ્યા પછી, મહિલા સેનેગલના એરપોર્ટ પર પહોંચી, જ્યાં આ દંપતી ફિલ્મના એક સ્ટાઇલમાં એક-બીજાને ગળે લગાવતા જોવા મળ્યા. કોઈએ આ અનોખી ક્ષણને કેમેરામાં કેદ કરી લીધી, અને તે હવે ઇન્ટરનેટ પર ચર્ચાનો મુખ્ય વિષય બની ગઇ છે.

prashant-kishor
gujaratsamachar.com

આ સંબંધ ફક્ત આ મુલાકાત સુધી મર્યાદિત નથી; આ દંપતીએ પોતાના સંબંધોને એક ડગલું આગળ વધારવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, સેનેગલમાં મળ્યા પછી, આ દંપતી હવે ફ્રાન્સ પાછા ફરવાની તૈયારી કરી રહ્યું છે. તેઓ સપ્ટેમ્બર 2026માં સત્તાવાર રીતે લગ્ન કરવાની યોજના ધરાવે છે. આ નિર્ણયના સમાચારોએ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને વિભાજિત કરી દીધા છે; જ્યારે કેટલાક તેને ઉંમરની ચિંતા કર્યા વિના સાચા પ્રેમ તરીકે જુએ છે, તો અન્ય લોકો સંબંધ વિશે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને લદ્દાખી નેતાઓ વચ્ચેની વાતચીત કોઈ પણ પરિણામ વગર સમાપ્ત થયાના એક દિવસ પછી, પર્યાવરણ કાર્યકર્તા...
National 
કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા અને ધારાસભ્ય વિજય સરદેસાઈએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે...
National 
ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

મધ્યપ્રદેશની અજ્ઞાર નદીની બીજી વખત સફાઈ કર્યા પછી, 20 વર્ષીય પર્યાવરણવાદી સુરેન્દ્ર સિંહ ચૌધરી (જે 'બિટ્ટુ તબાહી' ...
National 
આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા 5 દેશો પર 100 ટકા સુધીના વધારાના ટેરિફ લાદવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાના એક...
Business 
રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.