સુધરે એ બીજા, ગુજરાતી પાકિસ્તાનીનો પાસપોર્ટ બનાવીને અમેરિકા ગયો પણ પકડાઇ ગયો

ડોનાલ્ડ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી અમેરિકામાં રહેતા ગેરકાયદે લોકોને ખદેડી રહ્યા છે. અનેક ભારતીયોને પણ પાછા મોકલવામાં આવ્યા છે અને  મુદ્દે દુનિયાભરમાં ભારે હોબાળો મચેલો છે. આમ છતા લોકો સુધરતા નથી. અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકો પર આટલી ભીંસ છતા એક ગુજરાતી નકલી પાસપોર્ટ પર અમેરિકા પહોંચ્યો પરંતુ અધિકારીઓએ પકડી પાડ્યો અને ભારત મોકલી દીધો

ગુજરાતી એ સી પટેલ પાકિસ્તાની નાગરિક મોહમંદ નઝીરના પાસપોર્ટ પર અમેરિકા ગયો હતો, પરંતુ અમેરિકાના અધિકારીઓને શંકા ગઇ તો ખબર પડી કે નકલી પાસપોર્ટ પર આવ્યો છે. જ્યારે એ સી પટેલ દિલ્હી એરપોર્ટ પર આવ્યો તો પોલીસે તેની નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરી લીધી છે.

પાકિસ્તાની નાગરિક મોહમંદ નઝીરનો અસલી પાસપોર્ટ ખોવાઇ ગયો હતો જે એ સી પટેલ પાસે આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.