અમેરિકામાં એક ગુજરાતીએ ઇતિહાસ રચી દીધો છે. મુળ ગુજરાતના વલસાડના પુલકિત દેસાઇ ન્યુ જર્સીની પાર્સીપની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર બન્યા છે. તેમણે રિપબ્લીકન પાર્ટીના અને હાલના મેયર જેમ્સ બાર્બેરિયોને 80 મતથી હરાવ્યા છે.
યુએસ મરીન કોર્પ્સમાં છ વર્ષસુધી સેવા આપનાર પુલકિત દેસાઈએ ઓપરેશન્સ રે ડેઝર્ટ શીલ્ડ અનેડેઝર્ટ સ્ટોર્મદરમિયાનપોતાની ફરજ બજાવી હતી. લશ્કરી સેવા પછી તેમણેલગભગ ત્રણ દાયકા સુધી ટેકનોલોજી ક્ષેત્રમાંકામ કર્યું. સાયબરસુરક્ષા અનેવૈશ્વિક આઇટી સિસ્ટમ મેનેજમેન્ટમાંઅનુભવ મેળવ્યો.
અમેરિકામા લશ્કરી સેવા પછી પુલકિતે સાયબર સુરક્ષા અને આઇટીના ફિલ્ડમાં 3 દાયકાનો અનુભવ મેળવ્યો છે. અમેરિકામાંપહેલીવાર કોઇ પાલિકામાં મેયર ગુજરાતી બન્યા છે.
પુલકિત દેસાઇને 9978 મળ્યા હતા જ્યારે બાર્બેરિયોને 9898 મત મળ્યા હતા.
સોમવારે રાજસ્થાનના કોટા જિલ્લામાં પોતાની પદયાત્રાના અંતિમ દિવસે શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે ભૈરુપુરામાં ગ્રામજનોને અનોખા અંદાજથી દારૂથી...