જેફ બેઝોસ પરણી રહ્યા છે, દુલ્હનનો ડ્રેસ જ 13 કરોડનો છે, 7 હજાર કરોડનો ખર્ચો થશે

દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક અને એમેઝોન કંપનીના CEO જોફ બેઝોસના ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભ 24 જૂનથી 26 જૂન સુધી ઇટલીના વેનિસમાં આયોજિત કરવામાં આવ્યો છે. સેન જ્યોર્જિયો મેગીયોર ટાપુ પર લોરેન સાંચેઝની સાથે બેઝોસ પ્રભુતામાં પગલા પાડશે.

દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં સામેલ હોય એટલે સ્વાભાવિક રીતે લગ્નતો લકઝ્યુરીય જ રહેવાના. 3 દિવસના કાર્યક્રમમાં 139 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે અને દુલ્હન લોરેન સાંચેઝનો લગ્નનો ડ્રેસ જ 13 કરોડ રૂપિયામા તૈયાર થયો છે. લોરેન ફેશનનની દુનિયામાં જાણીતું નામ છે અને તેણે ઓસ્કાર જે લા રેન્ટા ગાઉન લગ્નના દિવસ માટે પસંદ કર્યો છે. 8 કરોડ રૂપિયાના ફુલો લંડનનથી મંગાવવામાં આવ્યા છે.લોરેન અમેરિકાની જાણીતી મીડિયા પર્સનાલીટી છે. લગ્ન 500 મિલિયન ડોલરના સુપરયોટ પર થવાના છે.

About The Author

Related Posts

Top News

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા...
National 
બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

(દિલીપ પટેલ) અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ...
Gujarat 
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?

શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે...
Opinion 
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.