- Kutchh
- સરકારી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાને પૈસા ભાજપના એક મોટા નેતાના પુત્રએ આપ્યા હતા
સરકારી જમીન પચાવી પાડનાર ભૂમાફિયાને પૈસા ભાજપના એક મોટા નેતાના પુત્રએ આપ્યા હતા
By Khabarchhe
On

રાજકોટમાં સરકારી જમીન પચાવી પાડવાના કેસમાં એક ભૂમાફિયાની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે એક ચોંકાવનારી વાત સામે આવી કે આ ભૂમિયાફીને પૈસા રાજકોટના ભાજપના દિગ્ગજ નેતાના પુત્રએ આપ્યા હતા.
રાજકોટના કોઠારીયા રોડ પર હરિઓમ પ્લોટસ નામની સુચિત સોસાયટીમાં પ્લોટ નંબર 18થી 25 વેચાણ કરીને મકાનો બની રહ્યા છે એવી તત્કાલીન કલેક્ટરને માહિતી મળી હતી અને મામલતદાર પી. એમ ડોબરીયાને તપાસ સોંપવામાં આવી હતી. ડોબરિયાએ જાતે ફરિયાદી બનીને ભૂમાફિયા પ્રવિણ પરમાર સહિત 13 લોકો સામે ફરિયાદ કરી હતી. તપાસમાં ખબર પડી કે પ્રવિણને ગુજરાતના પૂર્વ નાણા મંત્રી વજુભાઇ વાળાના પુત્ર ભવદીપે 60 લાખ રૂપિયા વ્હાઇટના આપ્યા હતા.સવાલ એ છે કે પ્રવિણ પરમાર કુખ્યાત ભૂમાફિયો છે એવી બધાને ખબર છે છતા ભવદીવ વાળાએ તેને પૈસા કેમ આપ્યા?
Top News
Published On
સૂર્યકુમાર યાદવે પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચમાં શાનદાર બેટિંગ કરતા એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ રેકોર્ડ...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Dharmesh Kalsariya
તારીખ: 28-05-2023 દિવસ: બુધવાર મેષ: આ દિવસે તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે અને આજે તમને તમારા મિત્ર તરફથી કોઈ સારા...
નિષ્ણાતોની 'રેડ ટીમો' બનાવવામાં આવી, આ વખતે પહેલીવાર તેનો પ્રયોગ કરાયો
Published On
By Kishor Boricha
ભારતીય સશસ્ત્ર દળોએ પહેલગામ હુમલાનો બદલો લેવા માટે આ મહિનાની શરૂઆતમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ અંતર્ગત ભારતે પાકિસ્તાનમાં...
ગુજરાતના આ 22 જિલ્લામાં આજે પણ મીની વાવાઝોડાની આગાહી
Published On
By Rajesh Shah
ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરેલી જ છે કે,30 મે સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે...
Opinion

27 May 2025 12:01:05
(ઉત્કર્ષ પટેલ) બાળકો એક ખાલી કેનવાસની જેમ હોય છે જેના પર તમે જે રંગો ભરો તે જ તેમનું ભાવિ ચિત્ર...
Copyright (c) Khabarchhe All Rights Reserved.