હવે ભારતમાં જ ખરીદી શકશો ટેસ્લા કાર, 15 તારીખે આ શહેરમાં ખૂલશે શો-રૂમ

દુનિયાના સૌથી ધનિક એલન મસ્કની કંપની ટેસ્લાની ઇલેક્ટ્રીક કાર ભારતમાં આવી ગઇ છે. કંપનીએ જાહેરાત કરી છે કે 15 જુલાઇએ મુંબઇનો શો-રૂમ શરૂ કરવામાં આવશે અને અત્યારે ટેસ્લાની Y SUV મોડલની કાર ભારત પહોંચી ગઇ છે. મુંબઇના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં 4000 સ્કેવર ફુટનો શો-રૂમ ટેસ્લાએ 5 વર્ષ માટે ભાડે લીધો છે અને મહિના 35 લાખ રૂપિયાનું ભાડું નક્કી થયું છે.

ભારતમાં આવેલી ટેસ્લાની કાર શાંઘાઇમાં બની છે.ટેસ્લાની કારની કિંમત 27 લાખ રૂપિયા છે,પરંતુ ભારતમાં ઇમ્પોર્ટ ડ્યુટી 21 લાખ રૂપિયા લાગે છે એટલે ગ્રાહકોને ટેસ્લાની આ કાર 48 લાખ રૂપિયામાં પડશે.

એલન મસ્કે પહેલા ગુજરાતમાં પ્લાન્ટ નાંખવાની વાત કરી હતી, પરંતુ અત્યારે એમાં કોઇ ડેવલપમેન્ટ નથી.

About The Author

Related Posts

Top News

સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેની આગામી સૂચિત ફિલ્મ ‘કાલા હિરન: ધ બેટલ ફોર લેગસી’ ના નિર્માતાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી...
Entertainment 
સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે શેરબજારમાં અદભુત તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવાના અહેવાલો વહેતા...
Business 
એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

પશ્ચિમ બંગાળના રાજકારણની અસર હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી શકે છે. તૃણમૂલ કોંગ્રેસમાં થયેલા આ ભંગાણના કારણે મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેની...
National 
TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો

બિહારમાં પુલ બનાવવાથી લઈને તેમના તૂટી પડવા સુધીની અનેક ગેરરીતિઓ જોવા મળી છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે પૂર્વ ચંપારણ જિલ્લામાં...
National 
બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.