Dr. Dinky Gajiwala
Dr. Dinky Gajiwala, DNB (Medicine), DNB (Medical Oncology), is a dedicated Medical Oncologist and Consultant at Hope Cancer Clinic, Surat. She specializes in comprehensive cancer treatment and is passionate about empowering patients through education and awareness. With a strong presence on social media, Dr. Gajiwala actively spreads reliable information on breast cancer, chemotherapy, immunotherapy, and other critical aspects of oncology, making cancer care more accessible and understandable for all.
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
કેન્સરને નોટિફાયેબલ (Notifiable) જાહેર કરવા સુપ્રીમે 19 રાજ્યોને કર્યો આદેશ, શું હોય છે આ?
Published On
By Dr. Dinky Gajiwala
કેન્સર સામેની લડાઈમાં આપણે ઘણીવાર સારવાર, દવાઓ અને ટેક્નોલોજીની વાત કરીએ છીએ. પરંતુ આ લડાઈનું એક અત્યંત મહત્વનું હથિયાર છે—સચોટ ડેટા. આ જ કારણસર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દેશના 19 States અને Union Territoriesને કેન્સરને “Notifiable Disease” જાહેર કરવા કહ્યું છે....
ભૂવાએ કેન્સરના દર્દીને દવા બંધ કરી બાધા રાખવા કહ્યું, પકડાયો, લોકો કેમ ફંસાય છે?
Published On
By Dr. Dinky Gajiwala
શું કોઇ ભૂવો કેન્સર મટાડી શકે. સ્પષ્ટ જવાબ છે ના. પરંતુ લોકો ને છેતરતા ઘણા ભૂવા સક્રિય છે. જ્યારે પોલીસને ખબર પડે ત્યારે તે એક્શન લે છે પરંતુ જ્યાં સુધી લોકો જાગૃત નહીં બને ત્યાર સુધી આવું બનતું જ રહેશે....
WHOનું મોટું નિવેદન, 30થી 50 ટકા કેન્સરના કેસો અટકાવી શકાય છે
Published On
By Dr. Dinky Gajiwala
દર વર્ષે દુનિયામાં કરોડો લોકો કેન્સરનો ભોગ બની જાય છે. પરંતુ એક સારા સમાચાર પણ છે. World Health Organizationના જણાવ્યા અનુસાર લાઇફસ્ટાઇલમાં યોગ્ય ફેરફાર, વેક્સિન અને સમયસરની સ્ક્રીનિંગ દ્વારા 30થી 50 ટકા કેન્સરના કેસો જરૂર અટકાવી શકાય...
શું લગ્ન કેન્સરથી બચાવે છે? વાયરલ રિસર્ચ પાછળનું સાચું વિજ્ઞાન
Published On
By Dr. Dinky Gajiwala
હાલમાં એક આંતરરાષ્ટ્રીય સંશોધન ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકાની મિયામી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત અથવા સિંગલ લોકોમાં કેન્સર થવાનું જોખમ વધારે જોવા મળે છે. આ અભ્યાસ ‘Cancer Research...
પૂણેના વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરના કોષોને આડઅસર વગર ખતમ કરી દેતી નવી નેનોમેડિસિન વિકસાવી
Published On
By Dr. Dinky Gajiwala
આપણા ભારતના પૂણેના વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. પુણે સ્થિત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Agharkar Research Institute - ARI)ના સંશોધકોએ એવી નવી નેનોમેડિસિન વિકસાવી છે, જે સીધા બ્રેસ્ટ કેન્સરના કોષોને ઓળખીને તેમના વિકાસ અને જીવન માટે જવાબદાર...
કેન્સરથી પિતાના મોત પછી સુરતમાં દીકરાએ જે કર્યું તેને સલામ કરવી જોઇએ
Published On
By Dr. Dinky Gajiwala
આજના સમયમાં કેન્સર થવાના કારણોમાં રાસાયણિક ખાતરથી આપણા ખોરાકમાં જતા રસાયણો પણ મોટો ભાગ ભજવે છે. પરંતુ તેનો ઉપાય આજ સુધી આપણે શોધી શક્યા નથી. આપણા દેશની વસ્તીને ધ્યાને રાખતા બધા જ લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી દે તે...
અક્ષય કુમારે પિતા ગુમાવ્યા હતા, પુરુષોને આપી PSA ટેસ્ટની સલાહ
Published On
By Dr. Dinky Gajiwala
જાણીતા ફિલ્મ અભિનેતા અને હેલ્થ પ્રત્યે સતત જાગૃતિ ફેલાવતા રહેતા અક્ષય કુમારે પોતાના પિતાનો દાખલો આપવા સાથે દરેક પુરુષોને નિયમિત PSA ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે. ભારતમાં પ્રોસ્ટેટ કેન્સર વિશે જાગૃતિનો અભાવ હજુ પણ ગંભીર સમસ્યા છે. તાજેતરમાં બોલીવૂડ અભિનેતા...
કેન્સરની mRNA વેક્સિન વિશે અફવાઓ કેમ ફેલાય છે?
Published On
By Dr. Dinky Gajiwala
કેન્સર વેક્સિન એવી સારવાર છે જે શરીરના ઇમ્યુન સિસ્ટમને કેન્સર કોષો ઓળખવા અને નાશ કરવા શીખવે છે. mRNA vaccine ટેક્નોલોજી શરીરમાં એક પ્રકારનો મેસેજ (mRNA) મોકલે છે, જેનાથી શરીર પ્રોટીન બનાવે છે અને પછી રોગ સામે લડવા માટે તૈયાર થાય...
કેન્સરની ટ્રીટમેન્ટ વખતે પરિવારે પુરુષ કરતા મહિલાઓની સંભાળ વધુ લેવી જરૂરી છે
Published On
By Dr. Dinky Gajiwala
એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અભ્યાસ દર્શાવે છે કે મહિલાઓ કેન્સરની સારવાર પછી પુરુષોની તુલનામાં વધુ સમય સુધી જીવિત રહેવાની સંભાવના ધરાવે છે. જોકે, આ જીવિત રહેવાની લડતમાં તેમને સારવારના વધુ સાઇડ ઇફેક્ટ્સનો સામનો કરવો પડે છે. એટલે કેન્સરની મહિલા દર્દીઓની પરિવારે...
કેન્સરની ભારતમાં શું છે સ્થિતિ, સરકાર શું કરે છે?
Published On
By Dr. Dinky Gajiwala
ભારતમાં કેન્સરના કેસોમાં છેલ્લા થોડા વર્ષોમાં ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. હાલ જ સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર 2021 પછી દર વર્ષે સરેરાશ આશરે 28,000 નવા કેન્સરના કેસ અને લગભગ 15,000 વધુ મોત નોંધાઈ રહ્યા છે. આ આંકડાઓ દેશના આરોગ્ય...
છોકરીઓને સરકાર કેન્સર વિરોધી HPV વેક્સીન ફ્રી આપશે, PM મોદી 28 તારીખે કરાવશે પ્રારંભ
Published On
By Dr. Dinky Gajiwala
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 ફેબ્રુઆરીએ અજમેરથી દેશભરમાં HPV (Human Papillomavirus) સામે રસીકરણ અભિયાન શરૂ કરાવવાના છે. આનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સર ઘટાડવાનો છે. ભારતમાં સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર બીજું સૌથી સામાન્ય કેન્સર છે અને તેના અંદાજે 90% કેસ HPV ...
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું
Published On
By Dr. Dinky Gajiwala
બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી. મંગળવારે બપોરે મુંબઈના અંધેરી સ્થિત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક્ટ્રેસ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.

