ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-06-2026

દિવસ: શનિવાર

મેષ: કોઇપણ કાર્ય કરતા પહેલા ગણતરી કરીને પગલા ભરવા, ધીરજપૂર્વક કાર્ય કરવું.

વૃષભ: કોઇપણ કાર્યને કરતા અણધાર્યા બનાવ ન બને તેવી સાવધાની રાખવી, ક્રોધ ને કાબુમાં રાખવો.

મિથુન: આપના કાર્યશીલ વર્તનમાં સુધારો લાવવો, પોતાની જાતને બહેતર બનાવવાનો પ્રયાસ કરવો.

કર્ક: નાણાકીય બાબતો પર ખાસ ધ્યાન આપીને રોકાણ કરવું, ખોટા-ખર્ચના પ્રસંગો ના બની જાય તે જોવું.

સિંહ: જીવનની દરેક મુશ્કેલીઓનો હલ છે, એમ માનીને ચાલવું, રાહત અને લાભની તક મળે, શાંતિનો અનુભવ થાય.

કન્યા: સંજોગો ધીમે ધીમે પોતાના સાનુકુળ થતા જણાય, મનની આશાઓ પૂર્ણ કરવા દરેકની મદદ લેવી પડે.

તુલા: મૂંઝવણોનો ઉકેલ આવતો જણાય, કોઇના સાથ-સહકારની જરૂર પડે.

વૃશ્વિક: ખર્ચ અને રોકાણ બંને સુયોગ્ય આયોજન સાથે કરવું, કંઇક મેળવવા કંઇક ગુમાવવું પડે.

ધન: કોઇપણ કાર્યને પાર પાડવા આપનો ધ્યેયલક્ષી વલણ જ ફળદાયી બને, આર્થિક પ્રશ્નોનો હલ આવે.

મકર: લાગણીઓનો ઉતાર ચઢાવ પર કાબુ રાખવો, સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી, નાણાભીડ દૂર થાય.

કુંભ: સંજોગો પરિસ્થિતિ બહારના આવવાથી તમે માનસિક રીતે તુટી ના જાવ તે સાચવવું, પ્રવાસ ફળે.

મીન: પારકી આસ સદા નિરાશ જેવી સ્થિતિ બને, પોતાની જાત પર આશા રાખવી, કામ કરતા કાર્ય પૂર્ણ થતું જણાય.

About The Author

Related Posts

Top News

નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી, તમારા રસોડામાં બનતા ખાવામાં નફાખોરીનું ધીમું ઝેર પીરસવામાં આવી રહ્યું છે. ખાદ્ય સુરક્ષા વિભાગ...
National 
નકલી પનીર અને ઘી તો મળી જ રહ્યું છે, પરંતુ હવે રોટલીના લોટમાં ટેલ્કમ પાવડરની મિલાવટ, 2150 કિલો પકડાયો

CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

તમિલનાડુના CM C. જોસેફ વિજય અને તેમની પત્ની સંગીતા વચ્ચે ચાલી રહેલા છૂટાછેડાના કેસમાં મોટો વળાંક આવ્યો છે. તેમના અલગ...
Entertainment 
CM વિજયની પત્નીએ અચાનક છૂટાછેડાની અરજી પાછી ખેંચી લીધી

છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રયાગરાજ ખાતે યોજાયેલા ‘છાત્રો કી ગૂંજ’ કાર્યક્રમમાં 20 મિનિટ સુધી દેશભરમાંથી આવેલા વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા...
National 
છાત્રો કી ગૂંજ કાર્યક્રમમાં યુવાનો ઉમટી પડ્યા, રાહુલે કહ્યું- યુવાનોને રીલના રવાડે ચડાવી મજૂર બનાવાઈ રહ્યા છે અને...

CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...

રિષભ પંતે ઉત્તરાખંડના CM પુષ્કર સિંહ ધામી પાસે જમીન ખરીદવામાં મદદ માંગી, પરંતુ તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર અલગ...
Sports 
CM ધામીને ટેગ કરીને રિષભ પંતે જમીન ખરીદવામાં મદદ માંંગી, કહ્યું 3 વર્ષથી કોશિશ કરી રહ્યો છું પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.