ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-06-2026

દિવસ: બુધવાર

મેષ: નોકરી-ધંધાના ક્ષેત્રમાં પરિવર્તનશીલ બને, નવી તકો ઉભી થાય, સ્વજનથી ગેરસમજ ન થાય તે જોવું.

વૃષભ: કોઇ દૂરાગ્રહ ન રાખવો, સંજોગો સાથે સૂમેળ સાધીને ચાલવાથી લાભ મળે.

મિથુન: પ્રવાસ કરવાથી મિલન મુલાકાતના સંજોગો બને, યોગ્ય તકોનો ઉપયોગ કરવો, આરોગ્ય સાચવવું.

કર્ક: સામાજિક અને આર્થિક ક્ષેત્રમાં પ્રગતિકારક વાતાવરણ બને, શત્રુઓ પાછા પડતા જણાય.

સિંહ: મનના મનોરથો પૂર્ણ થતા જણાય, કાર્યક્ષેત્રમાં અડીખમ ઉભા રહેવા સંઘર્ષ કરવો પડે, વાદ-વિવાદથી બચવું.

કન્યા: કાર્યક્ષેત્રમાં આપો આપ જ પ્રગતિકારક સંજોગો જણાય, મિત્ર-સંબંધીથી મદદ મળતી જણાય.

તુલા: ધીરજની કસોટી થતી લાગે, આવક કરતા જાવક વધે નહીં તેની કાળજી રાખવી, ગૃહજીવનમાં સંવાદિતા ટાળવી.

વૃશ્વિક: કામકાજનો બોજો હળવો થતો જણાય, સામાજિક કાર્યોમાં લાભના સંજોગો બને, સ્નેહીથી મતભેદ ટાળવો.

ધન: અણધારી તકો આવી જતા તમારા ધાર્યા પરિણામો મળતા જણાય, મિત્ર-સ્નેહીથી મુલાકાત બને.

મકર: મનની મૂંઝવણો દૂર થતી જણાય, સ્વજનને મળવાની તકો મળે, તબિયત સાચવવી.

કુંભ: અગત્યના પ્રશ્નોનો હલ થતો લાગે, વધુ એકાગ્રતા પૂર્ણ પ્રયત્નો કરવા જરૂરી, કાર્ય સફળતા મળે.

મીન: આપની નોકરી કે સંપત્તિના કામકાજોને ઉકેલી શકશો, સ્નેહીથી મુલાકાતના યોગ બને.

About The Author

Related Posts

Top News

આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...

90ના દાયકામાં જ્યારે સુપરસ્ટાર ચિરંજીવી એક ફિલ્મ માટે ₹1 કરોડની ફી લેનારા પ્રથમ ભારતીય અભિનેતા બન્યા, ત્યારથી જ...
Entertainment 
આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 24-06-2026 દિવસ: બુધવાર મેષ: નોકરી-ધંધાના ક્ષેત્રમાં પરિવર્તનશીલ બને, નવી તકો ઉભી થાય, સ્વજનથી ગેરસમજ ન થાય તે જોવું. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) આજે માત્ર એક ક્રિકેટ ટૂર્નામેન્ટ નથી રહી, પરંતુ તે વિશ્વની સૌથી ધનિક રમતગમત લીગ...
Sports 
લલિત મોદીએ કહ્યું- મારા કારણે IPL સફળ થઈ, BCCIને વધુ સત્તા આપી દેવાઈ છે

8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!

સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત પછી ખાડી યુદ્ધ હાલ પૂરતું અટકી ગયું છે. આ સમગ્ર કરાર દરમિયાન, ...
Business 
8 વર્ષ પછી બજારમાં પરત ફર્યું ઈરાની ક્રૂડ ઓઇલ...ભારત માટે સસ્તા તેલનો નવો રસ્તો ખુલ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.