ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 09-07-2026

દિવસ: ગુરુવાર

મેષ: મહત્ત્વના કાર્યો ધીરે ધીરે સફળતામાં પરિણમે, મનના પ્રશ્નોનું નિરાકરણ આવે, મકાન-મિલકતમાં રોકાણનું આયોજન બને.

વૃષભ: તબિયત સાચવવી પડે, આર્થિક રીતે ખર્ચ વધે, ચિંતા વધે, અકસ્માતથી સાચવવું.

મિથુન: માનસિક ચિંતા હળવી બને, આકસ્મિક લાભ થાય, વાદ-વિવાદમાં ઉતરવું નહીં.

કર્ક: ભાગ્યનો દરવાજો ખૂલે, વાદ-વિવાદ ન થાય તે સાચવવું, પ્રવાસ ફળે.

સિંહ: ગૃહ ક્લેશ ન થાય તેની કાળજી રાખવી, મનની ચિંતાઓનું નિરાકરણ ન મળે, ચિંતા વધે.

કન્યા: આવકનો સ્ત્રોત ઉભો થાય, સહાય મદદ મળે, જીવનસાથીનો સહકાર મળે.

તુલા: સમસ્યાઓ વધતી જણાય, ગૃહ જીવનમાં ચકમકના યોગ બને, બિમારીથી સાવધ રહેવું.

વૃશ્વિક: માનસિક ભાર વધે, ખોટા ખર્ચથી બચવું, મનદુખના પ્રસંગ બને.

ધન: પ્રયત્નોનું ફળ મળે, સંતાન અંગે ચિંતા સતાવે, અજાણ્યા ભયનો સામનો કરવો પડે.

મકર: કૌટુંબિક સંજોગો સુધરે, જીવનસાથી જોડો મનમેળ રાખવો, મકાન-વાહન અંગે આયોજનો સફળ બને.

કુંભ: ભાગ્યનો અવરોધ જણાય, માતા-પિતા સાથે મતભેદ થાય, પ્રવાસમાં અડચણ ઉભી થાય.

મીન: તબિયતમાં ચિંતા રહે, અકસ્માતથી સાવધાન રહેવું, ખર્ચ અંગે આયોજન કરવું પડે.

About The Author

Related Posts

Top News

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં સરકારી ચોખા ભરેલો ટ્રક ઇથેનોલ પ્લાન્ટને બદલે ખાનગી મિલમાં પહોંચતા વહીવટીતંત્રમાં મચી ગયો ખળભળાટ

મધ્યપ્રદેશમાં, ઇથેનોલ પ્લાન્ટ માટે નિર્ધારિત સરકારી ચોખા ભરેલો ટ્રક અધવચ્ચેથી જ બીજી કોઈ જગ્યાએ મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે...
National 
મધ્ય પ્રદેશમાં સરકારી ચોખા ભરેલો ટ્રક ઇથેનોલ પ્લાન્ટને બદલે ખાનગી મિલમાં પહોંચતા વહીવટીતંત્રમાં મચી ગયો ખળભળાટ
Copyright (c) Khabarchhe All Rights Reserved.