કોકા-કોલાએ સોફ્ટ ડ્રીંકનું વેચાણ ઘટાડીને આ બિઝનેસ પર ફોકસ કર્યું

દુનિયાની સૌથી મોટો બેવરેજીસ કંપની કોકા-કોલાએ છેલ્લાં ઘણા સમયથી સોફ્ટ ડ્રિંકસના બિઝનેસ પર ધ્યાન ઘટાડીને ડેરી પ્રોડક્ટનો બિઝનેસ વધારવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. સોડા જાયન્ટ કોકા-કોલાને લાંબા સમય પછી સમજાયું છે કે, તેના સોફ્ટ ડ્રિંકસમાં સુગર કન્ટેન્ટ વધારે હોવાને કારણે લોકોના ઓબેસીટિ, હાર્ટ અને કિડની જેવી ગંભીર રોગોનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રાહકો પણ સોફ્ટ ડ્રિંક્સથી દુર થઇ રહ્યા છે.

કોકો-કોલાએ વર્ષ 2020માં ફેરલાઇફ મિલ્ક બ્રાન્ડ સંપૂર્ણ રીતે  980 મિલિયન ડોલરમાં હસ્તગત કરી લીધી હતી અને 2022માં ફેરલાઇફનું 1 બિલિયન ડોલરનું વેચાણ કર્યું હતું. કોકા-કોલાએ આ મિલ્કને પ્રોસેસ કરીને તેમાંથી લેક્ટોઝ અને સુગર દુર કર્યા છે અને પ્રોટીન બમણું મળે તેવું કર્યું છે.

About The Author

Related Posts

Top News

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.