ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 05-08-2026

દિવસ: બુધવાર

મેષ: હરિફોથી સાવધ રહેવું, મનોદશા ડામાડોળ થાય, યોગ્ય નિર્ણયની કમી રહે.

વૃષભ: કાર્યો પાર પડે, પરિવર્તન માટે તૈયાર રહેવું, મુસાફરી કરવી પડે, નવી તકો મળે.

મિથુન: કાર્યક્ષેત્રમાં સફળતા મળે, વ્યાપારમાં વૃદ્વિ થાય, ગૃહ ક્લેશ ન થાય તે સાચવવું.

કર્ક: નોકરિયાત વર્ગને ફાયદો થશે, નવી આવક ઉભી થાય, નોકરી-ધંધામાં ઉન્નતી થાય.

સિંહ: બેચેની દૂર થાય, આવકના સંજોગો ઉભા થાય, વાહનની બાબતો હલ થાય.

કન્યા: સંઘર્ષ બાદ કાર્યોમાં સફળતા મળે, જૂની ઉઘરાણીમાં રાહત મળે, કોર્ટ-કેસમાં રાહત મળે.

તુલા: ગૂંચવાયેલી બાબતોનો ઉકેલ મળે, સ્નેહીથી મિલન થાય, આરોગ્ય સાચવવું.

વૃશ્વિક: ખર્ચ કરતા આવકમાં હાથટૂંકો પડે, વાદ-વિવાદથી દૂર રહેવું, નવીન તકો ઉભી થાય.

ધન: ચિંતાઓ અને તણાવ દૂર થાય, આશાભર્યો દિવસ રહે, સફળતા મળે, આરોગ્ય સાચવવું.

મકર: આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું, વડીલની મદદ મળે, વાહન-મકાનના યોગ બને.

કુંભ: સારા કાર્ય દ્વારા મિત્ર અને શત્રુથી રાહત મળે, સ્નેહીથી મિલન થાય.

મીન: કાર્યક્ષેત્રમાં ભારણ વધતા જણાય, કૌટુંબિક અડચણો આવે, કાર્યમાં વિઘ્ન આવે.

About The Author

Related Posts

Top News

ગર્લફ્રેન્ડે સાડા ત્રણ કલાકમાં કાર પર કરી 3400 કિસ; બોયફ્રેન્ડે કિંમત ચૂકવવી પડી

સોશિયલ મીડિયા પર વાયરલ થવા અને રીલ્સ પર મહત્તમ વ્યૂઝ મેળવવા માટે એક યુવકે તેની કારને જ કિસિંગ કાર બનાવી...
National 
ગર્લફ્રેન્ડે સાડા ત્રણ કલાકમાં કાર પર કરી 3400 કિસ; બોયફ્રેન્ડે કિંમત ચૂકવવી પડી

બાંગ્લાદેશથી ભારત સુધી નકલી નોટોનો ખેલ, કોંગ્રેસના પ્રવક્તાના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ

સોમવારે, પોલીસે જયપુરમાં નકલી નોટોની આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો. બજાજ નગર પોલીસ અને CST ટીમે કાર્યવાહી કરતા ચાર આરોપીઓની...
National 
બાંગ્લાદેશથી ભારત સુધી નકલી નોટોનો ખેલ, કોંગ્રેસના પ્રવક્તાના પુત્ર સહિત 4 લોકોની ધરપકડ

તહેવારો બગાડશે મોંઘવારી... ખાંડ, ડુંગળી, તેલ, કઠોળે ઘરનું બજેટ બગાડ્યું

જો તમારા રસોડાના બજેટમાં રક્ષાબંધન અને તહેવારોની મોસમ પહેલા બગાડ થતો હોય તેવું લાગે છે, તો તેનું સૌથી મોટું...
Business 
તહેવારો બગાડશે મોંઘવારી... ખાંડ, ડુંગળી, તેલ, કઠોળે ઘરનું બજેટ બગાડ્યું

પ્રેમિકાને પતાવી દેવા મિત્રને 22 લાખની ઓફર આપી, પણ શ્રેયાનું કાસળ કાઢી નાખ્યા બાદ તેને જ દગો મળ્યો

વારાણસીમાં 22 વર્ષની શ્રેયા ઉપાધ્યાયની દર્દનાક હત્યા કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. શરૂઆતની તપાસમાં પોલીસ તેને પાગલ પ્રેમીનું કૃત્ય...
National 
પ્રેમિકાને પતાવી દેવા મિત્રને 22 લાખની ઓફર આપી, પણ શ્રેયાનું કાસળ કાઢી નાખ્યા બાદ તેને જ દગો મળ્યો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.