ગૌતમ અદાણીએ 1000 કરોડ રૂપિયાનું પ્રાઇવેટ જેટ ખરીદ્યુ, 35 કરોડનું ઇન્ટીરીયર

એશિયાના બીજા નંબરના સૌથી ધનિક ગૌતમ અદાણીએ અમેરિકાની બોઇંગ કંપની પાસેથી 737 મેક્સ સીરિઝનું લકઝુરીયસ બિઝનેસ જેટ 1000 કરોડ રૂપિયામાં ખરીદ્યું છે. અદાણી પાસે આ પહેલા 10 વિમાન છે આ 11મું વિમાન તેમણે ખરીદ્યું છે.

અદાણીએ 737 મેક્સપ પ્રાઇવેટ જેટમાં સ્વીટરઝલેન્ડની કંપની પાસે 35 કરોડ રૂપિયાના ખર્ચે જેટમાં ઇન્ટીરીયરનું કામ કરાવ્યું છે.

આ વૈભવી જેટ લંડન સુધી નોન સ્ટોપ ઉડાન ભરી શકે છે અને અમેરિકા અને કેનેડા જવા માટે પણ માત્ર એક ફ્યુઅલ હોલ્ટ બાદ સરળતાથી ઉડી શકે છે.

અદાણીનું આ વિમાન આકાશમાં ઉડતી ફાઇવ સ્ટાર હોટલ જેવું છે.

ગણેશ ચતુર્થીના દિવસે અદાણીનું આ પ્રાઇવેટ જેટ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું ત્યારે તેનું વોટર કેનનથી સન્માન કરવામાં આવ્યું હતું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 15-10-2026 દિવસ: ગુરુવાર મેષ: આજે કોઇપણ કારણસર પોતાના સ્થાનથી દૂર રહેવાના યોગ છે, તમે કાર્યક્ષેત્રે પર લાપરવાહ બનશો, જેનાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રામાનંદ સાગરની 'રામાયણ'માં ડિઝની રોકાણ કરવાની હતી, લલિત મોદીએ કહ્યું- 'અંગ્રેજો ભગવાન રામની વાર્તા જ ન સમજી શક્યા'

1980ના દાયકાને યાદ કરો, જ્યારે ટેલિવિઝન તેની શરૂઆતના તબક્કામાં હતું. તે સમયે, ભારતમાં આજની જેમ ખાનગી OTT ...
Entertainment 
રામાનંદ સાગરની 'રામાયણ'માં ડિઝની રોકાણ કરવાની હતી, લલિત મોદીએ કહ્યું- 'અંગ્રેજો ભગવાન રામની વાર્તા જ ન સમજી શક્યા'

ભાજપશાસિત આ રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ; બનાવવા-વેચવા અને ખાવા પર રોક

ઉત્તરાખંડ સરકારે સમગ્ર રાજ્યમાં ગુટખા અને પાન મસાલા સહિત તમાકુ અને નિકોટિન યુક્ત તમામ ખાદ્ય ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, ...
National 
ભાજપશાસિત આ રાજ્યમાં ગુટખા પર પ્રતિબંધ; બનાવવા-વેચવા અને ખાવા પર રોક

સરકારે કેનેડાની કંપનીને ભારતીય સરકારી બેંકનો 60.72% હિસ્સો 52878 કરોડમાં વેચી દીધો

બુધવારે, કેન્દ્રીય કેબિનેટે IDBI બેંકમાં 60.72 ટકા હિસ્સો કેનેડિયન નાણાકીય સેવાઓ કંપની ફેરફેક્સ ફાઇનાન્શિયલ હોલ્ડિંગ્સની પેટાકંપનીને રૂ. 52,878.08 કરોડમાં...
Business 
સરકારે કેનેડાની કંપનીને ભારતીય સરકારી બેંકનો 60.72% હિસ્સો 52878 કરોડમાં વેચી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.