LICએ અદાણી ગ્રુપમાં કેટલું રોકાણ કર્યું? નિર્મલા સીતારમણે સંસદમાં કહ્યું- નિયમો મુજબ બધુ થયું, 5000...

છેલ્લાં ઘણા સમયથી અદાણી ગ્રુપમાં LICના રોકાણ અંગે ચર્ચા થતી રહે છે.  મે 2025માં LICએ અદાણીના એક ઇશ્યુમાં 5000 કરોડનું રોકાણ કર્યું હોવાની ચર્ચા થતી હતી.

1 ડિસેમ્બરથી સંસદમાં શિયાળુ સત્ર શરૂ થયું છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં જવાબ આપ્યો હતો કે,LICએ મે 2025માં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા જારી કરવામા આવેલા 5000 કરોડ રૂપિયાના સુરક્ષત નોન કન્વર્ટેબલ ડિબેન્ચરમાં અદાણીમાં રોકાણ કર્યું હતું.

નાણા મંત્રીએ કહ્યું હતું કે, LICએ બધા નિયમો મુજબ જ અદાણી ગ્રુપમાં રોકાણ કર્યું છે. સરકાર LICના નિર્ણયમા હસ્તક્ષેપ કરતી નથી, રોકાણ સંદર્ભના નિર્ણયો લેવા માટે  LIC સ્વતંત્ર છે.

અદાણીનો મે 2025નો જે ઇશ્યુ હતો તે કુલ 5000 કરોડનો હતો અને પુરે પુરી રકમ LICએ રોકી દીધી હતી.

About The Author

Related Posts

Top News

સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને તેની આગામી સૂચિત ફિલ્મ ‘કાલા હિરન: ધ બેટલ ફોર લેગસી’ ના નિર્માતાઓ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી...
Entertainment 
સલમાન ખાને 'કાલા હિરન' ફિલ્મના મેકર્સ વિરુદ્ધ શા માટે કોર્ટના દ્વાર ખટખટાવ્યા?

એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે શેરબજારમાં અદભુત તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવાના અહેવાલો વહેતા...
Business 
એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

પશ્ચિમ બંગાળના રાજકારણની અસર હવે મહારાષ્ટ્ર સુધી પહોંચી શકે છે. તૃણમૂલ કોંગ્રેસમાં થયેલા આ ભંગાણના કારણે મહારાષ્ટ્રના DyCM એકનાથ શિંદેની...
National 
TMC સાથે જે થઈ રહ્યું છે તે મહારાષ્ટ્રના DyCM શિંદે માટે કેમ સારું નથી?

બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો

બિહારમાં પુલ બનાવવાથી લઈને તેમના તૂટી પડવા સુધીની અનેક ગેરરીતિઓ જોવા મળી છે. તેનું તાજેતરનું ઉદાહરણ છે પૂર્વ ચંપારણ જિલ્લામાં...
National 
બિહારના હોનહાર એન્જિનિયરો ખેતરની બરાબર વચ્ચે જ પુલ બનાવી દીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.