ટેસ્લાના ભારતીય મૂળના CFOની આવક સુંદર પિચાઇ અને સત્ય નડેલા કરતા પણ વધારે છે

એલન મસ્કની કંપની ટેસ્લાના ભારતીય મૂળના CEO વૈભવ તનેજાની વર્ષ 2024ની આવક 1157 કરોડ રૂપિયા રહી હતી,જે ગૂગલના CEO સુંદર પિચાઇ અને માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલા કરતા અનેક ગણી વધારે છે.

વૈભવ તનેજાની આવક વધારે રહેવા પાછળનું કારણ એ છે કે કંપનીએ તેને સેલરી પેકેજમાં સ્ટોક ઓપ્શન અને ઇક્વીટી એવોર્ડની સુવિધા પણ આપી હતી એટલે વૈભવ પાસે ટેસ્લા કંપનીના શેર છે.ટેસ્લાના શેરના ભાવ ઉછળવાને કારણે તેની આવકમાં વધારો થયો.

વૈભવ તનેજા મૂળ ભારતના છે અને તેમણે 1999થી 2016 સુધી પ્રાઇસ વોટર હાઉસ કુપર્સમાં નોકરી કરી હતી.2016માં સોલાર સિટીમાં જોડાયા ત્યારે એલન મસ્કે આ કંપની ટેઇકઓવર કરી લીધી ત્યારથી તનેજા ટેસ્લાની સાથે છે.

About The Author

Related Posts

Top News

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા...
National 
બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

(દિલીપ પટેલ) અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ...
Gujarat 
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?

શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે...
Opinion 
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.