સરદારધામ દ્વારા આયોજિત ગ્લોબલ પાટીદાર સમિટ પહેલીવાર ગુજરાત બહાર થશે

ગુજરાતમાં પાટીદાર સમાજ એવો છે જે પોતાના સમાજ માટે હમેંશા સક્રીય રહે છે અને શિક્ષણ, આરોગ્ય, બિઝનેસ સહિત અનેક મુદ્દાઓ પર કામ કરે છે. સરદારધામ દ્વારા 2018માં ગ્લોબલ બિઝનેસ સમિટનું પહેલીવાર આયોજન કરાયું એ પછી દર વર્ષે આ સમિટ યોજાવવા માંડ્યું છે. અત્યાર સુધી ગુજરાતમાં જ ગ્લોબલ પાટીદાર સમિટનું આયોજન થતું, પરંતુ આવતા વર્ષે 2026માં આ સમિટ અમેરિકમાં થવાનું છે.

ગ્લોબલ પાટીદાર સમિટ 2026 ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં અમેરિકાના ફ્લોરિડાના ઓર્લોન્ડો શહેરમાં યોજાવાનું છે. લગભગ 2000 જેટલાં સ્ટોલ થવાની ધારણા રાખવામાં આવી છે. ગુજરાતમાં સામાન્ય રીતે 3થી 4 દિવસનો સમિટ રાખવામાં આવે છે, પરંતુ અમેરિકામાં 2 દિવસનો જ સમિટ હશે. આ વખતે એગ્રીકલ્ચરનો ડોમ નહીં હશે તેને બદલે રેડી ટુ ઇટ ડોમ રાખવામાં આવશે.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.