- Business
- ગુજરાતની આ કંપનીએ રોકાણકારોને 621 વખત છેતર્યા, SEBIએ પ્રતિબંધ મુક્યો
ગુજરાતની આ કંપનીએ રોકાણકારોને 621 વખત છેતર્યા, SEBIએ પ્રતિબંધ મુક્યો
By Khabarchhe
On

સેબીએ ગુજરાતના રાજકોટમાં આવેલી કંપની પટેલ વેલ્થ એડવાઇઝર અને તેના 4 ડિરેક્ટર્સને શેરબજાર પર કામકાજ કરવા પર પ્રતિબંધ મુકી દીધો છે અને ગેરકાયદે કમાયેલા 3.22 કરોડ રૂપિયા પાછા માંગ્યા છે. કંપની પર ઓર્ડર સ્પુફીંગનો આરોપ છે.
પટેલ વેલ્થ એડવાઇઝર પ્રા. લિ.ના ડિરેકટર્સ ડેનિશ પટેલ, મિતુલ વોરા, કૌશલ પટેલ, મિતિશ પટેલ અને કંપની પર SEBIએ શેરબજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મુક્યો છે.
ઓર્ડર સ્પુફીંગનો મતલબ છે કે શેરબજારમાં સોદા કરતી વખતે નકલી ઓર્ડર મુકીને શેરનો ભાવ ઉંચો કરવો અને પછી એ ઓર્ડર કેન્સલ કરવો. કંપનીએ 2019થી 2025 સુધીમાં 173 કંપનીઓમાં નકલી સોદા ઓર્ડર કર્યા હતા. રોકાણકારો સાથે 621 વખત છેતરપિંડી કરી છે.
Related Posts
Top News
Published On
ગુજરાત સરકારે લાંબા સમય બાદ રાજ્ય પોલીસ વિભાગમાં મોટો બદલાવ કરતા 105 IPS અને SPS અધિકારીઓની બદલી કરી દીધી74...
રાહુલ ગાંધીની વોટ અધિકાર યાત્રા શું કોઇ ફાયદો થશે?
Published On
By Nilesh Parmar
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અગાઉ જાહેરાત કરી હતી કે, બિહારમાં વોટ અધિકાર યાત્રા શરૂ કરવામાં આવશે. એ મુજબ 17...
પૂર્વથી રાષ્ટ્રપતિ, પશ્ચિમથી વડાપ્રધાન, દક્ષિણથી ઉપરાષ્ટ્રપતિ... તો શું ઉત્તરથી હશે નવા અધ્યક્ષ?
Published On
By Parimal Chaudhary
ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉપરાષ્ટ્રપતિ પદ માટે તામિલનાડુના OBC નેતા સી.પી. રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા કર્યા છે. હવે બધાની...
કયા હાઇવે અને એક્સપ્રેસવે પર 3000 રૂપિયાવાળો વાર્ષિક FASTag પાસ માન્ય રહેશે?
Published On
By Vidhi Shukla
દેશમાં 15 ઓગસ્ટથી વાર્ષિક ફાસ્ટેગ પાસ લાગુ કરવામાં આવ્યો છે. આ ફાસ્ટેગ પાસ સાથે, કોઈપણ વ્યક્તિ એક વર્ષ માટે વધારાનો...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.