- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
પંચાંગ
તારીખ - 23-07-2025
વાર - બુધવાર
માસ, તિથિ - અષાઢ વદ ચૌદશ
આજની રાશિ - મિથુન
આજના ચોઘડિયા
કાળ ૦6:૦8 થી ૦7:48
શુભ ૦7:48 થી ૦9:27
રોગ ૦9:27 થી 11:૦6
ઉદ્વેગ 11:૦6 - 12:45
ચલ 12:45 થી 14:24
લાભ 14:24થી 16:૦3
અમૃત 16:૦3 - 17:42
કાળ 17:42 - 19:21
ચોઘડિયા, રાત્રિ
લાભ 19:21 - 20:42
ઉદ્વેગ 20:42 થી 22:૦3
શુભ 22:૦3 થી 23:24
અમૃત 23:24 થી 24:45
ચલ 24:45 થી 26:૦6
રોગ 26:૦6 થી 27:27
કાળ 27:27 થી 28:48
લાભ 28:48 થી 30:૦9
રાહુ કાળ 12:45 થી 14:24
યમ ઘંટા ૦7:49 થી ૦9:28
મેષ - સંતાનની બાબત ઉપર ધ્યાન આપો, આર્થિક બાબતોમાં સુધારો લાવવા પ્રયાસ વધારો, નોકરી ધંધા માટે સારો દિવસ.
વૃષભ - અચાનક કોઈ લાભ મળવાની આશા ફળી શકે છે, પરિવારનો સહારો લઈ આગળ વધી શકાય.
મિથુન - માનસિક તણાવમાંથી મુક્ત થવા પાછળ મેહનત કરો, આર્થિક બાબતોમાં ધ્યાન આપવાની જરૂર.
કર્ક - તમારી શારીરિક ક્ષમતાનો સાચો ઉપયોગ કરી શકશો, ધંધામાં સાહસ વિચારીને કરવું.
સિંહ- ગુસ્સો કરવાથી કામ બગડી શકે છે, વિદ્યા અભ્યાસ માટે સારો દિવસ.
કન્યા- ઘર માટે આયોજન કરી શકાય, ભાગ્યનો સાથ મળી રહેશે.
તુલા - તમારા અભ્યાસને આગળ વધારવાનો સમય, ખુદ પર વિશ્વાસ રાખવાથી રસ્તાઓ ખુલશે.
વૃશ્ચિક - મનને પ્રફુલ્લિત કરે તેવી વસ્તુઓ બને, કામમાં વધારે વ્યસ્ત બનો.
ધન - પ્રિય જણની સલાહથી આગળ વધી શકાય, કામ ધંધામાં મહેનત વધારે માંગે.
મકર - આર્થિક સ્થિતિ મજબૂત બને, સિઝનલ બીમારીથી સાચવવું.
કુંભ - વિદ્યા અભ્યાસમાં વધારે ધ્યાન આપવું, તમારા કામ સિવાય અન્યમાં ધ્યાન આપવાથી આર્થિક નુકસાન સંભવ છે.
મીન - જુના સંબંધો સુધારવા માટે સારો સમય, તણાવમાંથી મુક્ત થવા ભક્તિનો સહારો લેવો, આપનો દિવસ મંગલમય રહે, દિવ્યાંગ ભટ્ટ.

