- Central Gujarat
- વડોદરામાં 3 દિવસથી ભૂખ્યા તરસ્યા લોકોએ ભાજપ નેતાઓને ઉભી પુંછડીએ ભગાડ્યા
વડોદરામાં 3 દિવસથી ભૂખ્યા તરસ્યા લોકોએ ભાજપ નેતાઓને ઉભી પુંછડીએ ભગાડ્યા
By Khabarchhe
On

વડોદરામાં આ વખતે ભારે વરસાદ અને તેની સાથે વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળવાને કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેટલાંક વિસ્તારોમાં તો લોકો 3 દિવસથી ભુખ્યા તરસ્યા રહ્યા હતા. ભાજપના મેયર, કોર્પોરેટ, ધારાસભ્ય, શહેર પ્રમુખ,મંત્રી જ્યારે વડોદરામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ગયા ત્યારે લોકોનો એટલો આક્રોશ હતો કે આ નેતાઓએ ઉભી પૂંછડીએ ભાગી જવું પડ્યું હતું.
વડોદરામાં કોર્પોરેટર બંદિશ શાહ, મેયર પિન્કી સોની, ધારાસભ્ય મનીષા વકીલ, રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી, શહેર પ્રમુખ ડો. વિજય શાહ, વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા લોકોને મળવા ગયા તો લોકોએ તેમને ભગાડી મુક્યા હતા. લોકોએ કહ્યું હતું કે જ્યારે અમે એક બુંદ પાણી માટે ટળવળતા હતા ત્યારે તમે ક્યાં ગયા હતા?
Related Posts
Top News
Published On
કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પાસેથી ઓલ પાર્ટી ડેલિગેશન માટે નેતાઓના નામના...
બ્રિટનના સૌથી ધનિક મુળ ભારતીય, રાજા કરતા પણ વધારે સંપત્તિ
Published On
By Nilesh Parmar
અંગ્રેજોએ ભારત પર 200 વર્ષ રાજ કર્યું અને ભારતમાંથી તેઓ મોટી માત્રામાં સંપત્તિ લૂંટી ગયા હતા. ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય કળા...
હાઇસ્પીડ ઇલેક્ટ્રીક રેલવે એન્જિન પ્લાન્ટ તૈયાર, ગુજરાતને થશે મોટો ફાયદો?
Published On
By Nilesh Parmar
ગુજરાતના દાહોદમાં હાઇસ્પીડ ઇલેક્ટ્રીક રેલવે એન્જિન પ્લાન્ટ તૈયાર થઇ ગયો છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 મે 2025ના દિવસે...
સુરતમાં ફરી એક યુવતી સગીરને ભગાડી ગઇ
Published On
By Nilesh Parmar
સુરતમાં થોડા દિવસ પહેલા એક શિક્ષિકા તેની પાસે ટ્યુશનમાં ભણવા આવતા સગીર વિદ્યાર્થીને ભગાડી ગઇ હતી અને એ વાત ભારે...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.