Controversial Social Media Post

PCBએ નસીમ શાહને રૂ. 2 કરોડનો દંડ કેમ ફટકાર્યો? પોસ્ટથી મચાવ્યો હતો ખળભળાટ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ફાસ્ટ બોલર નસીમ શાહને 20 મિલિયન પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નસીમ શાહ દ્વારા એક વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં તેણે પાકિસ્તાન સુપર...
Sports 
Copyright (c) Khabarchhe All Rights Reserved.