અમદાવાદ: 4 મહિનાની બાળકીને લઇને માસી સોસાયટીમાં વોક કરતી હતી અને પેટ ડોગએ....

ગુજરાતના અમદાવાદમાં ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. માત્ર 4 મહિનાની ભાણેજને માસી આંટો મારવા નિકળી ત્યારે એક પાલતું કુતરાએ હુમલો કરી દીધો જેમાં બાળકીનું મોત થયું છે.

અમદાવાદમાં રાધેય એપાર્ટમેન્ટમાં રહેતી એક 4 મહિના અને 17 દિવસની રૂષિકાને તેને માસી બિલ્ડીંગ નીચે આંટો મારવા લઇ ગઇ હતી. તે વખતે આ જ બિલ્ડીંગની એક યુવતી પોતાના પેટ ડોગ રોટલીવરને ઉંચકીને જઇ રહી હતી. આ યુવતી ફોનમાં મશગુલ હતી અને રોટલીવર ડોગ તેના હાથમાંથી છટકી ગયો હતો. આ ડોગે માસી અને બાળકી પર હુમલો કરી દીધો, જેમાં બાળકી રૂષિકાનું મોત થયું હતું.

એપાર્ટમેન્ટના લોકોએ પોલીસને ફરિયાદ કરીને કુતરાના માલિક સામે કડક પગલાં લેવાની માંગ કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કુતરાનો કબ્જો લીધો છે.

Related Posts

Top News

ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ

ફાઈનલી અઠવાડિયા બાદ આજે સંસદની કાર્યવાહી ચાલી હતી, જેમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી....
National 
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ

ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...

ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચમાં ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત ઈજાગ્રસ્ત થયો હતો. પહેલા દિવસની રમત દરમિયાન, રિષભ પંત...
Sports 
ગંભીર અને સ્ટોક્સ ICCના આ નિયમને લઈને સામ-સામે...

આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

તારીખ 28 જુલાઈથી મંગળ ગ્રહ 13 સપ્ટેમ્બર સુધી કન્યા રાશિમાં ગોચર કરશે જાણો તમારી રાશિ ઉપર શુ પ્રભાવ થઈ શકે...
Astro and Religion 
આજથી મંગળ ગ્રહ કન્યા રાશિમાં ગોચર કરશે, જાણો કઇ રાશિ પર શું અસર પડશે

બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 

ચૂંટણીની દ્રષ્ટિએ અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ બિહાર છે કારણકે આ વર્ષના અંતમાં બિહારમા વિધાનસભાની ચૂંટણી છે અને એ પછી નંબર આવે...
Politics 
બિહારમાં ચૂંટણી નજીકમાં છે છતા કેજરીવાલ ગુજરાત પર કેમ ફોકસ કરી રહ્યા છે? 
Copyright (c) Khabarchhe All Rights Reserved.