2 કરોડની કારમાં પણ સર્વિસના ધાંધિયા, રાજકોટના બિઝનેસમેન બળક ગાડા સાથે બાંધી લઈ ગયા

રાજકોટમાં એક ઘટના સોશિયલ મીડિયમાં ચર્ચાનો વિષય બની છે. એક કાર માલિક પોતાની 2.10 કરોડ રૂપિયાની લક્ઝરી કારને બળદ ગાડા સાથે બાંધીને શો-રૂમ સુધી લઇ ગયા. તેમનો આરોપ છે કે કંપની આફટર સર્વિસ પુરી પાડતી નથી. તેમણે કાર પર એક પોષ્ટર પર લગાડ્યું હતું.

રાજકોટમાં ઉદ્યોગકાર એંભલભાઇ જળુએ અઢી વર્ષ પહેલાં રેન્જ રોવર કાર 2.10 કરોડ રૂપિયામાં ખરીદી હતી. તેમનો આરોપ છે કે, કારમાં ફુટ સ્ટેપ ઉંચુ હોવાને કારણે તેમને કારમાંથી ચઢવા ઉતરવાની મુશ્કેલી પડી રહી છે. તેમણે બાજોટ સાથે રાખવો પડે છે.

કપંનીના ડીલરને 17 વખત કાર સર્વિસમાં આપી, પરંતુ હજુ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી એટલે બળદ ગાડા સાથે ખેંચીને વિરોધ નોંધાવ્યો છે.

કંપનીએ કહ્યુ કે, અમે ગ્રાહકને રિપેર કરવા કહ્યું છે, પરંતુ તેઓ સંમતિ આપતા નથી.

About The Author

Top News

પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું

મધ્ય પ્રદેશના મુરેનામાં પતિ-પત્ની વચ્ચેના ઘરેલું ઝઘડામાં પતિ એટલો ગુસ્સે થયો કે તેણે તેની પત્ની અને બે નાના બાળકોનો કુહાડીથી...
National 
પતિએ પત્ની અને બે નાના બાળકોનું કુહાડીથી કાસળ કાઢી નાખ્યું, પછી ટ્રેન આગળ ઝંપલાવી દીધું

મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી રાજકીય ઉથલપાથલના સંકેતો દેખાઈ રહ્યા છે. શિવસેના (UBT)ના 6 લોકસભા સાંસદો DyCM એકનાથ શિંદે જૂથમાં...
National 
મહારાષ્ટ્રમાં વધુ એક ખેલ; 'ઓપરેશન ટાઇગર 2'માં UBTના વધુ 14 ધારાસભ્યો શિંદે સાથે જોડાઈ તેવી ચર્ચા

સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. પરંતુ શું તમે જાણો છો કે સુનિલ શેટ્ટીની 15...
Entertainment 
સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા ADC બેંકની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) અને ખોડલધામ અમદાવાદ લખેલા ખેસવાળી ગાડીમાંથી નજર...
Gujarat 
અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.