જૂનાગઢના કાપડના વેપારીએ નકલી RTO લિંક પર ક્લીક કરી તો 14 લાખ ઉડી ગયા

જૂનાગઢ એક આંખ ખોલનારો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢના કાપડના વેપારીઓ જેઓ 74 વર્ષના છે અને તેમનું નામ પ્રેમજી પટેલ છે. પ્રેમજીભાઇ જ્યારે તેમની દુકાને બેઠા હતા ત્યારે તેમના મોબાઇલ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો અને તેમાં  RTOની લિંક હતી. પટેલને એમ કે રાજકોટની મુલાકાત વખતે ટ્રાફીક ભંગ માટે E નોટીસ આવી હશે એમ માનીને તેમણે લિંક ડાઉનલોડ કરી લીધી.

લિંક ડાઉનલોડ કરતાની સાથે જ તમનો ફોન હેક થઇ ગયો અને તેમના બેંક ખાતામાંથી 4 જુદા જુદા ટ્રાન્ઝેકશો દ્વારા 14.36 લાખ રૂપિયા ઉપડી ગયા. તેમણે તાત્કાલિક પોતાનું બેંક એકાઉન્ટ બ્લોક કરાવી દીધું અને રાષ્ટ્રીય સાયબર હેલ્પ લાઇન 1930 પર ફરિયાદ પણ નોંધાવી અને જૂનાગઢ રેન્જમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ નોંધાવી છે.

About The Author

Related Posts

Top News

મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

છિંદવાડામાં માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભગવો ધ્વજ હટાવી દીધો હતો, અને નીચે મૂકી દીધો હતો....
National 
મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

(ઉત્કર્ષ પટેલ) આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ...
Opinion 
રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

હિમાચલ પ્રદેશમાં, સાયબર છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ ધરપકડના બહાને 78 વર્ષીય ગ્રાહક પાસેથી 70 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે...
National 
સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો

ધારો કે તમે કોઈ બેંક પાસેથી લોન લો છો, સુરક્ષા તરીકે મિલકતના કાગળો સબમિટ કરો છો, અને પછી...
National 
SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.