GEN-Z, આલ્ફા, બીટાના ભવિષ્ય માટે શું કરવાના છો? રાજસ્થાન હાઇ કોર્ટ સરકાર પાસે જવાબ માંગ્યો

રાજસ્થાન હાઇકોર્ટે GEN Z, GEN ALFA, GEN BITAના કલ્યાણ અને ભવિષ્ય અંગે સુઓમોટો દાખલ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને સ્ટેટસ અને એક્શન રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

જસ્ટીસ અનૂપ કુમાર ધાંડની બેન્ચે આદેશમાં કહ્યું છે કે, શાળા-કોલેજ, યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલી પેઢી જ દેશનું ભવિષ્ય છે.તેમને મળતું શિક્ષણ, વાતાવરણ, તકો દેશનું ભવિષ્ય નક્કી કરશે. કોર્ટે ગ્રામિણ શાળાઓ, સરકારી શાળાઓમા પાયાની સુવિધાના અભાવ વિશે ચિંતા વ્યકિત કરી છે. બાળકોની વધી રહેલા સ્ક્રીન ટાઇમ વિશે પણ વાત કરી છે અને બાળકોના સ્કીન ટાઇમ ઘટાડવા નીતિ ઘડવા માટેનો પણ આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે, આજના જમાનામાં ટેકલોનોજી સમયની માંગ છે, પરંતુ પરંપરાગત શિક્ષણ પણ ન ભુલાવુ જોઇએ.

About The Author

Related Posts

Top News

GEN-Z, આલ્ફા, બીટાના ભવિષ્ય માટે શું કરવાના છો? રાજસ્થાન હાઇ કોર્ટ સરકાર પાસે જવાબ માંગ્યો

રાજસ્થાન હાઇકોર્ટે GEN Z, GEN ALFA, GEN BITAના કલ્યાણ અને ભવિષ્ય અંગે સુઓમોટો દાખલ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારને...
Education 
GEN-Z, આલ્ફા, બીટાના ભવિષ્ય માટે શું કરવાના છો? રાજસ્થાન હાઇ કોર્ટ સરકાર પાસે જવાબ માંગ્યો

SIR: જેમણે 3 દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, તે ભૂતપૂર્વ રાજદૂત નવદીપ સુરી ભારતીય સાબિત થવા માટે દોડી રહ્યા છે

ભૂતપૂર્વ રાજદૂત નવદીપ સુરી 3 દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચુક્યા છે તેમ છતાં, પંજાબમાં ચાલી રહેલા મતદાર યાદીઓના સ્પેશિયલ...
National 
SIR: જેમણે 3 દેશોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, તે ભૂતપૂર્વ રાજદૂત નવદીપ સુરી ભારતીય સાબિત થવા માટે દોડી રહ્યા છે

2029માં યુવાનોની વસ્તી 38 કરોડ સુધી પહોંચશે; શું આ પાસું પલટી શકે?

ભારતીય રાજકારણમાં એક મોટું પરિવર્તન આવી રહ્યું છે, જે તાજેતરમાં NEET પેપર લીક વિવાદ દરમિયાન સ્પષ્ટ થયું હતું. NEET ...
National 
2029માં યુવાનોની વસ્તી 38 કરોડ સુધી પહોંચશે; શું આ પાસું પલટી શકે?

ફક્ત 46 પૈસા ઓછા હતા, ક્રેડિટ કાર્ડનું બિલ ન ભરી શકાયું તો લાગી 2600% લેટ ફી

ક્રેડિટ કાર્ડના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા ગેરફાયદા પણ છે. તેનો ઉપયોગ ત્યાં સુધી ટેન્શન ફ્રી રહે છે, જ્યાં...
Business 
ફક્ત 46 પૈસા ઓછા હતા, ક્રેડિટ કાર્ડનું બિલ  ન ભરી શકાયું તો લાગી 2600% લેટ ફી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.