અંબાલાલ પટેલના જ્યોતિષ મુજબ ગોપાલની જીતનું કારણ જાણો

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલ કેટલીક વખત રાજકારણની પણ ભવિષ્યવાણી કરી દેતા હોય છે.પરિણામ પહેલા અંબાલાલે કહ્યું હતું કે, વિસાવદર અને કડીની પરિણામો ચોંકાવનારા હશે. નવી વિચારધારા ધરાવતો વ્યકિત ચૂંટણી જીતશે. પટેલે ગોપાલ ઇટાલિયાનું નામ નહોતું આપ્યું, પરંતુ ઇશારો એ તરફ જ હતો.

અંબાલાલ પટેલે કહ્યું કે, સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારો ધન રાશિમાં હોય શકે છે અને ગિરનારના કેટલાંક ભાગો મિથુન રાશિમાં હોય શકે છે. ઉત્તર ગુજરાતમાં પણ કેટલાંક ભાગો મિથુન રાશિમાં હોય શકે છે. આને કારણે સૌરાષ્ટ્રમાં નવી વિચારધારા અને નવતર પ્રયોગો થઇ શકે તેવો યોગ ઉભો થયો છે એટલે જે નવી વિચારધારા ધરાવે તે ઉમેદવાર જીતે. માત્ર ચૂંટણી જ નહીં, પરંતુ નવી વિચારધારા અને નવા પ્રયોગા સૌરાષ્ટ્રમાં જોવા મળશે.

About The Author

Top News

ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

US ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) એ તાજેતરના ઇમિગ્રેશન નિર્દેશ અંગે ફેલાયેલી ચિંતાઓને શાંત કરવાનો પ્રયાસ કર્યો છે. વિભાગે...
National 
ગ્રીન કાર્ડ પર યુ-ટર્ન? અમેરિકાએ સ્પષ્ટતા કરી, 'વતન પરત ફરવાનો' નિયમ બધા માટે નથી

મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

દિલ્હી પોલીસે રવિવારે પશ્ચિમ બંગાળના એક દંપતીની દિલ્હી યુનિવર્સિટી (DU) ના 49 વર્ષીય મહિલા પ્રોફેસર દેબોસ્મિતા પોલની હત્યાના આરોપમાં...
National 
મહિલા પ્રોફેસરે મકાન વેચવાની ના પાડતા ભાડૂઆત દંપતીએ 1400 કિમી દૂર જઈ તેમનું કાસળ કાઢી નાખ્યું

ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

રાજસ્થાનના ઝુંઝુનુંના ચિડાવા શહેરમાં એક શરમજનક ઘટના બહાર આવી છે, જેણે સમગ્ર બજાર અને સ્થાનિક રહેવાસીઓને હચમચાવી દીધા. આ...
National 
ચેન્જિંગ રૂમમાં એક હોલ, દુકાનદારે આઇફોનથી વીડિયો બનાવ્યો..., ફોનમાં ઘણી મહિલાઓની ક્લિપ્સ મળી

'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!

રાજસ્થાનના ભૂતપૂર્વ CM અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરી એકવાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાના સમયનો જૂનો મુદ્દો ઉઠાવ્યો છે....
National 
'હું તો કોંગ્રેસ અધ્યક્ષ બનવા માંગતો હતો, પરંતુ એક રમત રમાઈ ગઈ...' અશોક ગેહલોતે ઘટસ્ફોટ કર્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.