બોલો,  ઉત્તર ગુજરાતની એક દૂધ મંડળીમાં 11 લાખ રૂપિયાનું દૂધ પંખાને કારણે ઉડી ગયું

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામા આવેલા કોદરામ ગામ દૂધ મંડળીનો એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. કોદરામ દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભામાં જે રિપોર્ટ જાહેર થયો તેમાં 11 લાખ રૂપિયાની દૂધની ઘટ સામે આવી. પશુપાલકોએ સવાલ પુછ્યો કે 11 લાખ રૂપિયાના દૂધની ઘટ કેવી રીતે થઇ? તો કોદરામ દૂધ મંડળીના ચેરમેને ચોંકાવનારો જવાબ આપ્યો. તેમણે કહ્યુ કે, પંખાને કારણે દૂધ ઉડી ગયું એટલે 11 લાખ રૂપિયાના દૂધની ઘટ આવી.

કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક વીડિયો શેર કરીને વ્યંગ કર્યો કે જર્મની, યુરોપના એન્જિનયરો, વૈજ્ઞાનિકો કોદરામ ગામ આવવાન છે એ જેવા કે એવો તે કેવો પંખો છે કે જેને કારણે દૂધ ઉડી જાય છે.મેવાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે આ પંખાનો ઉપયોગ વરસાદના પાણી લોકોના ઘરમાં ભરાયા છે તેના માટે ઉપયોગ કરવો જોઇએ.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.