કોલકાતા અને ગ્વાલિયર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને સહાય

 દેશનાં વિવિધ રાજ્યો માટે ગત શનિવારનો દિવસ બહુ જ દર્દનાક સાબિત થયો હતો. દેશમાં વિવિધ રાજ્યોમાં દુર્ધટના બની હતી જેમાં 40 લોકોનાં કરુણ મોત નિપજયા છે. કોલકાતામાં દુર્ગા પૂજા નિમિત્તે એકઠાં થયેલાં લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 19 લોકોનાં દબાઈ જવાથી મોત નિપજયા હતા. આ કરુણ ઘટનામાં માર્યા ગયેલાઓને બાપુએ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા 15 હજાર લેખે કુલ મળીને રુપિયા 2,85,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. 

ગ્વાલિયર દુર્ઘટનામાં શીતળામાના મંદિર બહાર દર્શન કરવા એકઠાં થયેલા લોકો પર એક ટ્રક ફરી વળતાં 13 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા ત્યારે બાપુએ આ હતભાગી લોકોનાં પરિવારને પણ રૂપિયા પંદર હજાર લેખે 1,95,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. 

ગુજરાતમાં પણ અકુદરતી મોતનો સિલસિલો ચાલુ રહ્યો છે જેમાં ભરુચનાં વાગરા જીઆઈડીસીમાં આવેલા કારખાનામાં બોઈલર ફાટતાં 4 લોકોનાં કરુણ મોત નિપજયા હતા. એ પછી ગાંધીનગરમાં છત્રાલમાં પણ બોઈલર ફાટતાં 4 કામદારોનાં કરુણ મોત નિપજયા હતા. પૂ બાપુએ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને રુપિયા 1,20,000ની સહાયતા રાશિ અર્પણ કરી છે. કુલ મળીને રુપિયા 6 લાખ ની સહાયતા રાશિ મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ પહોંચાડવામાં આવી છે. 

About The Author

Related Posts

Top News

ભારત માટે 48 મેચ રમનારા પ્રજ્ઞાન ઓઝાને કેમ બનાવાયા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC) દ્વારા ભારતીય પુરુષ ક્રિકેટ ટીમની પસંદગી સમિતિએ અજિત...
Sports 
ભારત માટે 48 મેચ રમનારા પ્રજ્ઞાન ઓઝાને કેમ બનાવાયા ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર?

શાંતિ જાળવવા રૂ. 10,000 ના બોન્ડ ભરવાની પોલીસ નોટિસ સામે નેહા બોરા હાઈ કોર્ટ પહોંચી

ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન (AISA) ના રાષ્ટ્રીય પ્રમુખ નેહા બોરાએ દિલ્હી પોલીસ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસને પડકારીને દિલ્હી હાઈકોર્ટના...
National 
શાંતિ જાળવવા રૂ. 10,000 ના બોન્ડ ભરવાની પોલીસ નોટિસ સામે નેહા બોરા હાઈ કોર્ટ પહોંચી

આ ગામમાં રાવણનું દહન નથી થતું પણ પૂજા થાય છે, નાભિમાં તેલ લગાવીને પૂજે છે લોકો; દશેરાએ ઉત્સવ નહીં શોક મનાવે છે

ભારતમાં, દશેરા મુખ્યત્વે 'ખરાબ' પર 'સારા'નો વિજય અને રાવણના દહન તરીકે ઉજવવામાં આવે છે....
National 
આ ગામમાં રાવણનું દહન નથી થતું પણ પૂજા થાય છે, નાભિમાં તેલ લગાવીને પૂજે છે લોકો; દશેરાએ ઉત્સવ નહીં શોક મનાવે છે

વિજયની પાર્ટી TVKને મળેલા રૂ. 13.3 કરોડના દાનમાંથી 99% રકમ બે મંત્રીઓએ આપી હતી

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની પાર્ટી 'તમિલગા વેટ્રી કઝગમ' (TVK) એ નાણાકીય વર્ષ 2025–26 દરમિયાન ચાર દાતાઓ પાસેથી સ્વેચ્છાએ રૂ. ...
Politics 
વિજયની પાર્ટી TVKને મળેલા રૂ. 13.3 કરોડના દાનમાંથી 99% રકમ બે મંત્રીઓએ આપી હતી
Copyright (c) Khabarchhe All Rights Reserved.