મહાકુંભમાં કોઇ ભગવાન બગવાન નથી, વસંત ગજેરાએ આવું કેમ કહ્યું?

સુરતના જાણીતા ડાયમંડ ઉદ્યોગકાર, બિલ્ડર અને સમાજ સેવક વસંત ગજેરા મહાકુંભ વિશેના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી ગયા છે. વસંત ગજેરા વિવાદોમાં રહેવા માટે જાણીતા છે. તેમની સામે જમીન કૌભાંડના કેસ પણ થયા છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં વસંત ગજેરા કોઇ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે. તેમણે હિંદીમા વાત કરી છે કે મહાકુંભમે કરોડો લોગ જાતે હૈ, વેસ્ટ ઓફ ટાઇમ હૈ, વહાં કુછ નહી હૈ, વહાં ભગવાન નહીં.

પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન થયેલું છે અને અત્યાર સુધીમાં 54 કરોડ લોકોએ પવિત્ર સ્નાન કરી લીધું છે. વસંત ગજેરાના નિવેદનથી સાધુ સંતોની ધાર્મિક લાગણી ઘવાઇ છે. દેવનાથ બાપુએ કહ્યુ કે, પવિત્ર મહાકુંભ વિશે બોલનાર વસંત ગજેરા કોણ?

Related Posts

Top News

ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
Education 
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?

સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
Gujarat 
સુરતમાં એમ્બ્યુલન્સને સાઇડ ન આપનારા મોયુનુદ્દીનને દીકરાનું કારણ આપી દીધું

બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
Education 
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી

વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ

થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
Offbeat 
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ,  દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Copyright (c) Khabarchhe All Rights Reserved.