રત્ન કલાકાર આર્થિક પેકેજ: જૂના GRમાં કોઇ ફેરફાર થયો નથી, સત્ય જાણો

ગુજરાત સરકારે તાજેતરમાં ડાયમંડ ઉદ્યોગ માટે એક આર્થિક પેકેજની જાહેરાત કરી હતી અને 24 મે 2025ના દિવસે GR બહાર પાડવામાં આવ્યો હતો. કેટલાંક મીડિયામાં એવા અહેવાલો પ્રસિદ્ધ થયા કે સરકારે GRમાં બદલાવ કર્યો છે અને જે લોકો ડાયમંડ ઉદ્યોગ છોડીને અન્ય રોજગારી મેળવે છે તેમને પણ બેરોજગારની વ્યાખ્યામાં ગણવામાં આવશે.

 આ બાબતે સુરત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જોઇન્ટ કમિશ્નર જે.બી. દવેએ કહ્યુ કે, GRમાં કોઇ પણ ફેરફાર કરાયો નથી. 31 માર્ચ 2024 પછી છુટા થયેલા રત્નકલાકાર કોઇ બીજી રોજગારી મેળવતો હોય જેમ કે ફુડની દુકાન શરૂ કરી હોય તો તે બેરોજગાર ગણાશે, પરંતુ જો ડાયમંડ ઉદ્યોગમા જ રોજગારી મેળવતો હોય તો તેને બેરોજગાર ગણવામાં નહીં આવે.

બેરોજગાર રત્નકલાકારોએ સુરત ડાયમંડ એસોસિયેશન, શ્રમ અધિકારી કે રોજગાર અધિકારી પાસેથી રત્નકલાકાર હોવાનું સર્ટિફિકેટ મેળવવું પડશે.

રત્નકલાકારોએ  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સુધી આવવાની જરૂર નથી, જે તે સ્કુલમાં જ ફોર્મ ભરીને આપી દેવાનું રહેશે.સ્કુલ વાળા એ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પહોંચાડશે.

About The Author

Related Posts

Top News

ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આખરે 23 દિવસ પછી 16 જુલાઇએ શપથ લીધા હતા. સાથે કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ પણ શપથ...
Gujarat 
ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય તરીકે કેટલો પગાર મળશે? શું-શું સુવિધા મળશે?

મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈ, 2025થી શરૂ થવા જઈ રહ્યું છે. વિરોધ પક્ષોનું ગઠબંધન INDIA બ્લોક, ચોમાસુ...
National 
મોદી સરકારને ઘેરતા પહેલા જ INDIA ગઠબંધનમાં તિરાડ! AAP-TMC બેઠકમાં કેમ નહીં આવે?

લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સમાં 5 મેચોની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ  રમાઇ હતી. આ દિલ ધડક મેચમાં ભારતીય ટીમને 22...
Sports 
લોર્ડ્સમાં RCBના ખેલાડીની બેઇજ્જતી! જીતેશને સ્ટેડિયમમાં ઘૂસવા ન દીધો? પછી એણે DKને પાડી બૂમ

કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા

મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના રાજકારણમાં ચર્ચામાં છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીમાં ચૂંટણી લડવા માટે...
Gujarat 
કરોડોના માલિક મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા 4 હજારનો ઇ-મેમો કેમ નથી ભરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.