પરમ વ્હીલ્સ મહિન્દ્રાએ અમદાવાદમાં XUV 7XO અને XEV 9S લોન્ચ કરી

અમદાવાદ (ગુજરાત) [ભારત], ૬ જાન્યુઆરી: પરમ વ્હીલ્સ મહિન્દ્રાએ બુધવારે અમદાવાદમાં મહિન્દ્રાની નવી SUV XUV 7XO અને XEV 9S લોન્ચ કરી હતી. ગ્રાહકો, ઓટોમોબાઈલ રસિકોએ પરમ વ્હીલ્સ મહિન્દ્રાના નરોડા શોરૂમની મુલાકાત લીધી, જ્યાં નવી લોન્ચ કાર્સના ફીચર ડેમો અને બુકિંગ માહિતી પૂરી પાડવામાં આવી હતી.

XUV 7X0ને અદ્યતન ટેકનોલોજી અને સેફ્ટી પર ખાસ ધ્યાન રાખી એક પ્રીમિયમ SUV તરીકે તૈયાર કરવામાં આવી છે. તેમાં લેવલ-2 ADAS, ટ્રિપલ-સ્ક્રીન ડિજિટલ કોકપીટ, ઉન્નત સલામતી સુવિધાઓ છે. જે મહિન્દ્રાની નવી ઓળખ બની રહી છે. XEV 9S સાથે, મહિન્દ્રાએ ઓલ-ઇલેક્ટ્રિક સેવન-સીટર SUV સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. INGLO EV પ્લેટફોર્મ પર બનેલ, આ SUV મલ્ટીપલ બેટરી, લાંબી રેન્જ, ઝડપી-ચાર્જિંગ સપોર્ટ અને જગ્યા ધરાવતી થ્રી રો સિટિંગ ફેસિલિટી આપે છે.

પરમ વ્હીલ્સ મહિન્દ્રા પરમ વ્હીલ્સ ગ્રુપનો ભાગ જે અમદાવાદની પ્રતિષ્ટિત ઑટોમોબાઇલ ડીલર છે, જેના સમગ્ર શહેરમાં અનેક આઉટલેટ છે. પરમ વ્હીલ્સ મહિન્દ્રા આફ્ટર સેલ્સ સર્વિસ અને ટ્રાન્સપરન્ટ સેલ્સ પ્રોસેસથી લોકોનો વિશ્વાસ જીતી જાણીતું બન્યું છે. પરમ વ્હીલ્સ મહિન્દ્રા છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાતમાં મહિન્દ્રાનું નામ ઉજ્જવળ કરી ગ્રાહકો સાથે સુમેળ સંબંધો બનાવી રહ્યું છે. તમે આ કાર્સ વિષે વધુ માહિતી માટે અને બુકીંગ કરાવવા નરોડા, વસ્ત્રાલ, નારોલ, અને મણિનગર શૉ-રૂમની મુલાકાત લઇ શકો છો.

About The Author

Top News

આ શેર બુધવારે 12%... ગુરુવારે 20% ભાગ્યો, રોકાણકારો માલામાલ

ઘટી રહેલા બજારમાં એક શેર રોકાણકારોને સારી કમાણી કરવી રહ્યો છે. છેલ્લા બે દિવસમાં શાનદાર વધારો જોવા મળ્યો છે. આ...
Business 
આ શેર બુધવારે 12%... ગુરુવારે 20% ભાગ્યો, રોકાણકારો માલામાલ

અજિત પવારને લઈ જતા પાયલટ અગાઉ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા; જાણો શું થયું હતું

બુધવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારે વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો. અજિત પવાર સાથે સવાર 5 લોકોએ...
National 
અજિત પવારને લઈ જતા પાયલટ અગાઉ 3 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા; જાણો શું થયું હતું

તે મોડું આવ્યું, પણ... CM સ્ટાલિને કેમ અચાનક ભાજપની પ્રશંસા શરૂ કરી

સુપ્રીમ કોર્ટ આજે UGC કેસની સુનાવણી કરવાની છે, ત્યારે તમિલનાડુના CM સ્ટાલિને UGCના નિયમોને ટેકો આપ્યો છે. તેમણે...
National 
તે મોડું આવ્યું, પણ... CM સ્ટાલિને કેમ અચાનક ભાજપની પ્રશંસા શરૂ કરી

AMC ફરી વિવાદમાં! દુકાનો ન વેચાઈ તો આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

અમદાવાદ મહાનગરપાલિકા (AMC) પોતાની અણઘડ નીતિઓને કારણે ફરી એકવાર વિવાદોમાં આવી ગઈ છે. પ્રહલાદનગર વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવાના...
Gujarat 
AMC ફરી વિવાદમાં! દુકાનો ન વેચાઈ તો આખું મલ્ટીલેવલ પાર્કિંગ વેચવા કાઢ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.