ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવવા પડદા પાછળનો સુરતનો ખેલાડી કોણ?

ગોપાલ ઇટાલિયા જ્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા ત્યારે એક દ્રશ્ય સામે આવ્યુ હતું. ગોપાલ ઇટાલિયા અને અન્ય એક  AAP કાર્યકરે પીળા ટી- શર્ટ જેની પર  ભગતસિંહની તસ્વીર હતી તેને ખભે ઉચક્યો હતો અને દુર સુધી લઇ ગયા હતા. આ એજ વ્યક્તિ છે જે ગોપાલ ઇટાલિયાને ધારાસભ્ય બનાવવામાં પડદા પાછળનો ખેલાડી છે.

ગોપાલ ઇટાલિયાએ જેને ઉંચક્યો હતો તે યુવાનનું નામ રાકેશ હીરપરા છે અને તે સુરતનો છે. આમ આદમી પાર્ટીની શરૂઆત થઇ ત્યારથી રાકેશ જોડાયેલા છે. વિસાવદરમાં રણનીતી નક્કી કરવામાં, ગોપાલ ઇટાલિયાને લોકો સુધી પહોંચાડવામાં અને બુથ મેનેજમેન્ટની માઇક્રો પ્લાનીંગ રાકેશે તૈયાર કરી હતી જેને કારણે ગોપાલને વિસાવદરમાં મોટી જીત મળી.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.