ભાજપની સરકાર રચાય તો આ પાટીદાર નેતા બની શકે છે CM

ગુજરાત ભાજપ સામે અનેક પ્રતિકુળ સ્થિતિઓ હોવા છતાં ભાજપના નેતાઓ માની રહ્યા છે કે ગુજરાતમાં ભાજપની સરકારને પ્રજા ફરી એક વખત તક આપશે, મીશન 150 સફળ ના થાય તો પણ ભાજપ 100નો આંકડો પાર કરી સત્તા જાળવી રાખશે તેવી ભાજપીઓને આશા છે, જો ભાજપને ફરી સત્તા મળે તો કોણ થશે નવા મુખ્યમંત્રી તે માટે દિલ્હી ખાતે નિર્ણય લેવામાં આવી ગયો છે, જેના સંદર્ભમાં કર્ણાટકના રાજયપાલ વજુવાળાને પડતર ફાઈલોનો નિકાલ તા 17 ડીસેમ્બર સુધી કરી દેવાની સુચના આપવામાં આવી છે.

નરેન્દ્ર મોદી વડાપ્રધાન થાય પછી , મુખ્યમંત્રી થવા માટે લાયક અને દાવેદાર વજુવાળાને ગુજરાતમાં ખસેડી રાજયપાલ બનાવી દેવામાં આવ્યા હતા, પણ ગુજરાતમાં કથળતી સ્થિતિને સુધારો કરવા માટે ઓબીસી નેતા વજુવાળાને પાછા ગુજરાતમાં લાવી તેમને મુખ્યમંત્રીનો તાજ પહેરાવોન નિર્ણય લેવામાં આવ્યો છે. દક્ષિણ ભારતના મીડીયા હાઉસ ઈનાડુ ઈન્ડીયાએ દ્વારા એક સમાચાર દ્વારા આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે વજુ વાળાના નામ ઉપર ભાજપ હાઈકમાન્ડે મહોર મારી દીધી છે. અને જે અંગે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ સુચના આપી દેવામાં આવી છે.


 

About The Author

Related Posts

Top News

ચહેરાથી જોડાયેલી પણ શરીરથી અલગ: આ જુડવા બહેનોએ જીવનના 18 વર્ષ ઉજવ્યા; મુશ્કેલીઓ છતા અભ્યાસ ચાલુ છે

આપણે ઘણીવાર જોડિયા બાળકોના જન્મ વિશે સાંભળીએ છીએ, પરંતુ કેટલાક બાળકો જીવનની શરૂઆત એવી સ્થિતિ સાથે કરે છે જે...
World 
ચહેરાથી જોડાયેલી પણ શરીરથી અલગ: આ જુડવા બહેનોએ જીવનના 18 વર્ષ ઉજવ્યા; મુશ્કેલીઓ છતા અભ્યાસ ચાલુ છે

નશામાં ધૂત અમેરિકન મહિલા દિલ્હીની ગટરમાં પડી, મદદે ગયેલા યુવકને ગાળો આપી

દિલ્હીના મહીપાલપુર વિસ્તારમાં નેશનલ હાઈવે 48 પર આવેલી એક ઊંડી અને ખુલ્લી ગટરમાં કથિત રીતે દારૂના નશામાં ધૂત એક અમેરિકી...
National 
નશામાં ધૂત અમેરિકન મહિલા દિલ્હીની ગટરમાં પડી, મદદે ગયેલા યુવકને ગાળો આપી

‘કેન્દ્ર સરકારે મોકલ્યો છે...’, કહીને શાળામાં પહોંચ્યો શખ્સ, શિક્ષકોને 350 રૂપિયામાં વેચ્યા મેગ્નેટિક બેલ્ટ

આંધ્ર પ્રદેશના ખમ્મમમાં સરકારી શાળાઓના શિક્ષકોને મેગ્નેટિક બેલ્ટ વેચવાનો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિ અનેક શાળાઓમાં પહોંચ્યો અને તેણે...
National 
‘કેન્દ્ર સરકારે મોકલ્યો છે...’, કહીને શાળામાં પહોંચ્યો શખ્સ, શિક્ષકોને 350 રૂપિયામાં વેચ્યા મેગ્નેટિક બેલ્ટ

મમતા બેનર્જીના સૂર બદલાયા, સોનિયાને કહ્યા પોતાના નેતા, CPM નેતાનું પણ નામ લીધું

રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી INDIA ગઠબંધનની રેલીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી મમતા...
Politics 
મમતા બેનર્જીના સૂર બદલાયા, સોનિયાને કહ્યા પોતાના નેતા, CPM નેતાનું પણ નામ લીધું
Copyright (c) Khabarchhe All Rights Reserved.