IPL 2026

વેંકટેશ ઐયર મોંઘો, પૃથ્વી શૉ-સરફરાજ ખાન સસ્તા… સ્ટીવ સ્મિથની 4 વર્ષ બાદ IPLમાં થશે એન્ટ્રી?

IPL 2026 સીઝન માટે ખેલાડીઓની હરાજીની યાદીને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં થનારી હરાજીમાં કુલ 350 ખેલાડીઓ ભાગ લેશે. આ વખતે 1390 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 350ને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. 240 ભારતીય...
Sports 

RCB સાથે IPLની આ ફ્રેન્ચાઇઝી પણ વેચાવાની તૈયારીમાં! મોટા બિઝનેસમેનનો ચોંકાવનારો દાવો

IPLની નવી સીઝનને લઈને અત્યારથી જ કંઈક ને કંઈક હિલચાલ જોવા મળી રહી છે. ખેલાડીઓના રીટેન્શન લિસ્ટ જાહેર થઇ ચૂંકી છે અને આગામી થોડા દિવસોમાં હરાજી થશે. જોકે, સૌથી મોટી ચર્ચા વર્તમાન IPL ચેમ્પિયન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (...
Sports 

IPL 2026: રિટેન્શન લિસ્ટ જાહેર; KKRએ રસલ સહિત 5 ખેલાડી અને CSKએ 11 ખેલાડી છૂટા કર્યા, ગુજરાતે...

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની મિની-હરાજી પહેલાં તમામ 10 ફ્રેન્ચાઈઝીએ ખેલાડીઓની રિટેન્શન (જાળવી રાખવાની) લિસ્ટ જાહેર કરી દીધી છે. લિસ્ટ જાહેર કરવાની ડેડલાઈન 15 નવેમ્બર હતી. હવે મિની-હરાજી 16 ડિસેમ્બરે આબુધાબીમાં યોજાશે, જેમાં બાકીના ખેલાડીઓ પર બોલી...
Sports 

12 વર્ષે CSKનો જાડેજાએ સાથ છોડ્યો, હવે આ ટીમથી રમશે IPL, શમી-સંજુએ પણ ટીમ બદલી

IPL 2026 અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એક મોટી ટ્રેડ ડીલ થઈ છે. CSKના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાને CSKમાંથી રાજસ્થાન રોયલ્સ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જાડેજા આગામી સીઝનમાં 14 કરોડની મોટી...
Sports 

શું MIનો સાથ છોડીને KKRમાં રોહિત શર્માની એન્ટ્રી થશે? આ પોસ્ટે જગાવી ચર્ચા

IPL 2026ની શરૂઆત અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ એક પોસ્ટ પોસ્ટ કરી હતી, જેથી એવી ચર્ચા શરૂ થવા લાગી હતી કે શું મુંબઈ ઈન્ડિયન્સ (MI)નો દિગ્ગજ કેપ્ટન અને બેટ્સમેન રોહિત શર્મા 2026ની IPL ...
Sports 

IPL 2026: અશ્વિને ફ્રેન્ચાઇઝીને પોતાની જવાબદારી વિશે જણાવ્યું, કહી આ મોટી વાત

રવિચંદ્રન અશ્વિનની ગણતરી દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. કોઈપણ બેટ્સમેન માટે તેના કેરમ બોલને સમજવું સરળ નથી. તે IPL 2025 માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો હતો. હવે આગામી સીઝનની શરૂઆત પહેલા, તેણે CSK ટીમ પાસેથી સ્પષ્ટતા માંગી છે કે...
Sports 

રાજસ્થાન રોયલ્સને છોડીને આ ટીમમાં જવા માંગે છે સંજુ, શું છે તેની પાછળનું કારણ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન હજુ દૂર છે, પરંતુ તેને લઈને સમાચાર આવવા લાગ્યા છે. આ સમયે સૌથી વધુ ચર્ચામાં જે ખેલાડી અને ટીમ છે તે સંજૂ સેમસન અને રાજસ્થાન રોયલ્સ છે. એવી ચર્ચા ચાલી રહી...
Sports 
Copyright (c) Khabarchhe All Rights Reserved.