બિહારમાં 46 ટકા મંત્રીઓ સામે ગંભીર ક્રિમિનલ કેસ થયેલા છે

 એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિસર્ચ (ADR)નો બિહારના મંત્રીઓ પરનો એક સ્પેશિયલ રિપોર્ટ જારી કરવામાં આવ્યો છે, જેમાં મંત્રીઓની સામે કેટલાં પોલીસ કેસો, કેટલા ગંભીર કેસો, કેટલી સંપત્તિ, કેટલો અભ્યાસ વગેરે વિગતો જાહેર કરવામાં આવી છે.

21 નવેમ્બરે નીતિશ કુમારનું મંત્રી મંડળ બન્યું એ પછી ADRએ મંત્રીઓ ચૂંટણી વખતે સબમીટ કરેલા એફિડેવીટને આધારે રિપોર્ટ તૈયાર કર્યો છે. બિહારમાં 24 મંત્રીઓમાંથી 11 મંત્રીઓ સામે ક્રિમીનલ કેસો થયેલા છે એટલે કે 46 ટકા એવા મંત્રી છે જેમની સામે પોલીસ કેસ થયેલા છે.

હત્યા, અપહરણ જેવા ગંભીર ગુનામાં સામેલ 8 મંત્રીઓ છે. સમ્રાટ ચૌધરી સામે 6 ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 22 મંત્રીઓ કરોડપતિ છે. 8 મંત્રીઓ એવા છે જે માત્ર 10થી 12 ધોરણ જ ભણેલા છે. 63 ટકા મંત્રીઓ ગ્રેજ્યુએટની ઉપર ભણેલા છે.

About The Author

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.