બિહારમાં ભાજપનો હાથ ઉપર રહ્યો, નીતિશ સાથે ખેલ પાડી દીધો

બિહારમાં ભાજપ ભલે NDA ગઠબંધનની વાતો કરે, નીતિશને 10મી વખત મુખ્યમંત્રી બનાવે, પરંતુ સત્તાનો દોર તો ભાજપે પોતાની પાસે રાખીને નીતિશ કુમાર સાથે મોટો ખેલ પાડી દીધો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે સ્માર્ટ ગેમ રમી લીધી છે.

બિહારમાં ભાજપ સૌથી વધારે 89 બેઠકો જીત્યું અને નીતિશ કુમારની પાર્ટી JDU 85 બેઠકો જીતી. ભાજપ ધારતે તો બિહારમાં એકલા હાથે સરકાર બનાવી શકતે. બિહારમાં નીતિશ કુમાર ભલે મુખ્યમંત્રી બન્યા, પરંતુ 20 વર્ષથી જે ખાતું નીતિશ પોતાની પાસે રાખતા હતા તે ગૃહ મંત્રાલય ભાજપે નીતિશ પાસેથી છીનવી લીધું છે અને ભાજપના મંત્રી સમ્રાટ ચૌધરીને આપી દેવામાં આવ્યું છે. મતલબ કે નીતિશ કુમાર બિહારમાં માત્ર હવે મુખવટા તરીકે જ સાબિત થશે. મલાઇ ભાજપ લઇ ગયું છે.

About The Author

Top News

OpenAIનો AI એજન્ટ કાબુ બહાર જઈને પોતાની મેળે ઇન્ટરનેટ સુધી પહોંચી ગયો...

એક ઘટનાએ AIની દુનિયાના અગ્રણી ટેક નિષ્ણાતોમાં ચિંતા ઉભી કરી છે. ChatGPT બનાવનારી કંપની OpenAIએ સ્વીકાર્યું છે કે...
Tech and Auto 
OpenAIનો AI એજન્ટ કાબુ બહાર જઈને પોતાની મેળે ઇન્ટરનેટ સુધી પહોંચી ગયો...

શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ

સુરતમાં જાહેરાતના બોર્ડ, બિલ્ડરોના પ્રોજેક્ટ અને અન્ય વિકાસકાર્યોના નામે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં...
Gujarat 
શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ

દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી

દિલ્હીમાં જંતર-મંતર ખાતે Gen-Z પછી, ઉત્તર પ્રદેશમાં Gen-Alpha પણ રસ્તા પર ઉતરી આવ્યા. પૂર્વી ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં, વર્ગોનો...
National 
દિલ્હીમાં Gen-Z પછી, UPમાં Gen-Alpha રસ્તા પર ઉતર્યા; અધિકારીઓએ તાત્કાલિક મોટાભાગની માંગણીઓ માટે લેખિત બાંહેધરી આપી

જ્યારે NTAમાં પોસ્ટ જ 34 છે તો 47 સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી? આ બિલ તમારી નાકામીનું પ્રતીક: ગૌરવ ગોગોઈ

મંગળવારે લોકસભામાં પેપર લીક વિરોધી બિલ પર ચર્ચા શરૂ થઈ. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ બિલની ટીકા કરતા તેને સરકારની નિષ્ફળતાનું...
National 
જ્યારે NTAમાં પોસ્ટ જ 34 છે તો 47 સામે કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી? આ બિલ તમારી નાકામીનું પ્રતીક: ગૌરવ ગોગોઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.