મુંબઇમાં પાર્કિંગ માટે જે નિર્ણય લેવાયો તેની ગુજરાતમાં પણ જરૂર છે

મહારાષ્ટ્ર સરકારે કાર ખરીદનારાઓ માટે મોટો  નિર્ણય લીધો છે. રાજ્યના ટ્રાન્સપોર્ટ મંત્રી પ્રતાપ સરનાઇકે જાહેરાત કરી કે, હવેથી કોઇ પણ કાર ખરીદનાર વ્યકિતએ સૌથી પહેલાં પાર્કિંગ ક્યાં કરશે તેની માહિતી આપવી પડશે.

પાલિકાનું સર્ટિફેકટ રજૂ થયા પછી કારનું રજિસ્ટ્રેશન થઇ શકશે, એ સિવાય કારનું રજિસ્ટ્રેશન કરવામા નહીં આવે. મુંબઇમાં ટ્રાફિકની વધી રહેલી સમસ્યા ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે એમ મંત્રીએ કહ્યું છે. આને કારણે હવે કાર ખરીદનારા લોકોની મુશ્કેલી વધશે, કારણકે  પાર્કિંગના સ્થળ માટે પાલિકાની કચેરીએ ધક્કા ખાવા પડશે.

ગુજરાતમાં પણ ટ્રાફીક સમસ્યા વિકરાળ છે, ખાસ કરીને સુરત અને અમદાવાદમાં તો ગુજરાત સરકારે પણ આ બાબતે વિચારવાની જરૂર છે.

About The Author

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.