ગોપાલ ઇટાલિયાની વિસાવદરની જીત કેટલી મોટી છે?

વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો અને  ઇટાલિયા 17554ની લીડથી ચૂંટણી જીત્યા.તો સવાલ એ છે કે શું શું ગોપાલ ઇટાલિયા વિસાવદરમાં ઇતિહાસમાં સૌથી વધારે મતથી જીત્યા છે?

વિસાવદરની ચૂંટણીનો ઇતિહાસ 63 વર્ષનો છે, પરંતુ 1995થી જોઇએ તો કેશુભાઇ પટેલ 58157 વોટ થી જીત્યા હતા. 2002માં ભાજપના ઉમેદવાર કનુ ભાલાળા, 45242 મતથી જીતેલા, 2007માં ભાજપના કનુ ભાલાળા ફરી જીત્યા, પરંતુ માર્જિન માત્ર 4229 મતનું જ રહ્યું હતું. 2012માં કેશુભાઇ GPP પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા અને 42186 મતથી જીત્યા હતા.2014ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના હર્ષદ રિબડીયા 10260 મતથ જીત્યા હતા. 2017માં ફરી રિબડીયા જીત્યા અને 23101 મતથ તેમની જીત થઇ. 2022માં ભુપત ભાયાણી 6904 મતથી જીત્યા હતા અને 2025ની પેટા ચુંટણીમાં ગોપાલની 17554 મતથી જીત થઇ

About The Author

Related Posts

Top News

વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

વલસાડ જિલ્લામાં હાફુસ અને વલસાડી કેરી મુખ્ય પાક છે અને અત્યારે કેરીઓને લઈને પૂરબહાર છે, પરંતુ વાતાવરણમાં થતા ફેરફાર...
Gujarat 
વલસાડમાં કેરીને ચોરોથી બચાવવા ખેડૂતે આંબાવાડીમાં હાઇટેક સિક્યોરિટી મુકાવી

નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

24 મે એ ફેડરેશન કપમાં દેવ મીણા અને કુલદીપ કુમાર માટે ગૌરવનો દિવસ હતો. બંને ખેલાડીઓએ પોલ વોલ્ટમાં રાષ્ટ્રીય રેકોર્ડ...
Sports 
નેશનલ રેકોર્ડ બનાવ્યા પછી પણ ખેલાડીઓને રિક્ષામાં મુસાફરી કરવાની ફરજ પડી, થયા દુઃખી!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 26-05-2026 વાર- મંગળવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.