ભાજપ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકાર કેમ હલાવી શકતી નથી?

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનું શાસન છે અને ભાજપ અહીં સરકાર બનાવવામાં સફળ થતી નથી. ધ પ્રિન્ટના એક અહેવાલમાં 5 એવા કારણો આવ્યા છે જે બતાવે છે કે બંગાળમાં મમતાને હટાવવું કેમ મુશ્કેલ છે.

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીનું લોકો સાથેનું જોડાણ. તેમનું જે કદ છે તેની બરોબરી શકે એવો એક પણ નેતા ભાજપ પાસે નથી.મમતાને ટકકર આપે તેવો કોઇ ચહેરો નથી.બિહારમાં જે રીતે મહિલાઓ માટે 10000ની જાહેરાતે જીત મળી એવી જીત પશ્ચિમ બંગાળમાં સંભવ નથી, કારણકે મમતા વર્ષોથી મહિલા કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. ભાજપે પશ્ચિમ બંગાળ અસુરક્ષિત એવો ઘણા સમયથી દુષ્પ્રચાર કર્યો પરંતુ તે સફળ થયો નથી. બંગાળના લોકોને ખબર છે કે ઘણા મોટા સંઘર્ષ પછી મમતા દીદી આ લેવલે પહોંચ્યા છે. બંગાળની આર્થિક વૃદ્દિ અને બંગાળની સાંસ્કૃતિક ઓળખ જેવા મુદ્દા છે જે મમતાને મજબુત બનાવે છે.

About The Author

Top News

ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

ભારતીય ઇતિહાસમાં સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ સંસ્કૃતિ, પુનર્જાગરણ અને અડગ શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે....
National 
ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

ભારતમાં ઘણા એવા શહેરો છે જ્યાં લોકો વોટર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાને બદલે સીધું નળમાંથી જ  પાણી પીવે છે. આ સાત...
National 
દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

ડાયટિંગ કરનારા અને સંતુલિત આહાર ખનારા લોકો પોતાના દરેક કોળિયાને લઈને ધ્યાન રાખે છે. પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને કેટલું  સુગર...
Lifestyle 
અમૂલ દહીંને લઇને એવો શું દાવો કરવામાં આવ્યો હતો કે કંપનીએ સ્પષ્ટતા કરવી પડી

આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો

જો તમે પીવાના શોખીન હોવ તો તમે ઘણી બ્રાન્ડના બીયરનો સ્વાદ ચાખ્યો હશે, પરંતુ શું તમે ક્યારેય એવી બીયર...
Lifestyle 
આ બીયર વર્ષમાં માત્ર 15 દિવસ જ વેચાય છે, તેની વિશેષતા જાણીને ચોંકી જશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.