Dilip Patel

ગેનીબેનનું મામેરું અને શંકર ચૌધરીનો ઘુંઘટ

(Dilip Patel) કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. ગેનીબહેન ભાજપના 25 સાંસદો બરાબર એક સાંસદ થશે. તેઓ ગુજરાતની જનતાનો દિલ્હીમાં અવાજ બનશે. શંકર ચૌધરીએ ભાજપમાં રહીને ગેનીબેનને દિલ્હી મોકલ્યા છે. વડાપ્રધાન...
Politics  Gujarat  North Gujarat  Loksabha Election 2024 

શંકર ચૌધરીના ખાસ અને રેખાબેનના પતિ પણ હાર માટે કારણભૂત

(Dilip Patel) પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સાથે ચાલુ ચૂંટણીમાં રેખાબેનના પતિએ ખરાબ વર્તન કર્યું હતું. ડિટેક્ટરની જેમ વાત કરતા હતા. ચૂંટણી પછી હું જોઈ લઈશ, આવી ધમકી આપવામાં આવી હતી. શંકર ચૌધરીએ પાટીલને ફરિયાદ કરી હતી. જિલ્લા પ્રમુખે અનિકેતને બોલાવીને...
Politics  Gujarat  North Gujarat  Loksabha Election 2024 

બનાસકાંઠા બેઠક ભાજપે કેમ ગુમાવી તેનો રાજકીય એક્સરે

(Dilip Patel) બનાસકાંઠામાં શંકર ચૌધરીની જોહુકમી સામે વારંવાર ફરિયાદો થતી રહી છે. ભ્રષ્ટાચાર, વિવાદની તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી. હિટલરશાહીના કારણે બનાસકાંઠા ભાજપ અને બનાસકાંઠાની પ્રજા, અમલદારો, ખેડૂતો, પશુપાલકનો વિરોધ લોકસભાની 2024ની ચૂંટણીમાં સ્પષ્ટ સામે આવી ગયો છે. 2024માં...
Politics  Gujarat  North Gujarat  Loksabha Election 2024 

ભૂપેન્દ્ર પટેલ બદલાય તો દક્ષિણ ગુજરાતથી આ નેતા મુખ્ય પ્રધાન બની શકે?

(Dilip Patel) રખેવાળ સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 જૂન 2024માં વડાપ્રધાન પદ માટે બંધારણને વફાદાર રહેવાના સોગંદ લેશે. તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે. તેમના પ્રધાન મંડળમાં ગુજરાતમાંથી આ વખતે 5 નહીં પણ 3 પ્રધાનો હોઈ શકે છે. જેમાં...
Politics  Gujarat  South Gujarat 

શંકર ચૌધરી સામે પક્ષમાં કોણ ઝૂકી ગયું

(Dilip Patel) પાલનપુરમાં ભાજપ કાર્યકર્તાઓની નિષ્ક્રિયતા છેક સુધી રહી હતી. તેથી બનાસકાંઠાને 62 વર્ષે મહિલા સાંસદ મળ્યા છે. ગુજરાતની બનાસકાંઠા લોકસભા બેઠક પર બે મહિલા વચ્ચે ટક્કર હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપના રેખાબેન ચૌધરી વચ્ચે ટક્કર હતી. બંને ઉમેદવારો...
Politics  Gujarat  North Gujarat  Loksabha Election 2024 

શંકર ચૌધરીના કરતૂતથી ગેનીબેનની જીત

(Dilip Patel) બનાસકાંઠાના ભાજપના મજબૂત નેતાઓનું રાજકારણ પૂરું કરનારા ભાજપના શંકર ચૌધરીનું રાજકારણ પૂરું કરવા, બનાસ ડેરી અને બનાસ બેંકમાંથી તેમનું પ્રભુત્વ ખતમ કરવાની આ ચૂંટણી હતી. ડો. રેખા ચૌધરી તો શંકર ચૌધરીનું મહોરું હતા. ગેનીબેનની જીત કે રેખાબેનની હાર...
Politics  Gujarat  North Gujarat  Loksabha Election 2024 

ગુજરાતને ભાજપે પોતાના માટે અભેદ્ય શહેરી કિલ્લો બનાવી દીધું

(દિલીપ પટેલ) ગુજરાત હવે ગ્રામ્ય ગુજરાત રહ્યું નથી. હવે શહેરી ગુજરાત કહેવું પડશે. કારણ કે 2024નું વર્ષ પુરું થતાં 15 મહાનગરો અને 250 નાના શહેરો સાથે શહેરી વસતી 18 હજાર ગામડા કરતાં વધી જશે. 2047 સુધીમાં શહેરી વસતી વધીને 75...
Governance  Gujarat  Central Gujarat 

દૂધમાં ઓછામાં ઓછા સૂક્ષ્મ જીવાણું આવે તે માટે શું કરવું?

ગુજરાતની ડેરીઓએ દૂધમાં ભાવ વધારો કર્યો છે. પણ દૂધમાં ઓછામાં ઓછા સૂક્ષ્મ જીવાણુઓ આવે અને દૂધનું ઉત્પાદન વધે તથા નિકાસ વધે તે માટે પ્રયાસો ઓછા થઈ રહ્યાં છે. ગુજરાત દૂધના ઉત્પાદનમાં 25 વર્ષથી ભારતમાં અવ્વલ છે. જેના કારણે ભારત લગભગ...
Gujarat  Food 

ગુજરાતીઓ પાઈપમાં ધાબા પર ઉછેરીને શાકભાજી ખાઇ રહ્યા છે

હાઈડ્રોપોનિક્સ ટેક્નોલોજીની માટી વગરની ખેતીમાં સામાન્ય ખેતીની સરખામણીએ 90 ટકા પાણી ઓછું જોઈએ છે. પાણીના આધારે છોડને પોષક તત્ત્વ મળે છે. રૂ. 999થી એક એકરમાં લગાવવાનો ખર્ચ રૂ.50 લાખ થાય છે. ઘરમાં 80 ચોરસ ફૂટમાં આ ટેક્નોલોજી લગાવવાનો ખર્ચ રૂ....
Agriculture  Gujarat 

મોંઘવારીની અસર બાળકો અને મોટેરાઓના આરોગ્ય પર પણ પડી રહી છે

છેલ્લા સમયમાં ચીજવસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ગ્રામીણ ગુજરાતમાં ખાદ્યપદાર્થોના ભાવનો ફુગાવાનો દર એક વર્ષમાં લગભગ બમણો થયો છે. જે શહેરી ગુજરાત કરતાં વધુ છે. ગ્રામીણ પરિવારોમાં કઠોળ, શાકભાજી અને દૂધનો વપરાશ ઓછો થયો છે. નિષ્ણાતોએ ચેતવણી આપી...
Offbeat  Money 

લવંડરની ખેતીથી 5થી 6 ગણી આવક મળી શકે છે

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ-ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ટિગ્રેટિવ મેડિસિન જમ્મુ અને કાશ્મીરમાં ડોડામાં ભદરવાહ લવંડરને પ્રોત્સાહન આપવા માટે ઉત્સવ શરૂ કર્યો છે. લવંડરની સુગંધથી ડોડાના ખેડૂતોને ફાયદો થયો છે. ગુજરાતમાં તમામ પ્રકારના ફૂલોની 20 હજાર હેક્ટરમાં 2.40 કરોડ ટન...
National  Agriculture 

ચાલો આપો જવાબ- આણંદ દૂધ વધારે પેદા કરે કે ઇંડા?

(દિલીપ પટેલ) ગુજરાતને શાકાહારી રાજ્ય તરીકે ગણવામાં આવે છે. તેના કારણે જ ગિરમાં સિંહો બચી શક્યા છે તેવું સંશોધન થયું છે. અહીં લોકો કૃષ્ણ ભક્ત છે અને દૂધનો વધારેમાં વધારે ઉપયોગ કરે છે. આણંદ દેશમાં સફેદ ક્રાંતિ માટે જાણીતું છે....
Agriculture  Gujarat  Food