Foram Patel
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
આ ખેડૂતે મળેલા 40000 પરત કર્યા, ઇનામરૂપે 1000ની ઓફર થઇ પણ તેણે માગ્યા 7 રૂપિયા
Published On
By Foram Patel
આજના જમાનામાં પણ લોકોમાં પ્રામાણિક્તા જોવા મળી આવે છે. એક વ્યક્તિ પાસે માત્ર 3 રૂપિયા હતા. તેને બસ સ્ટોપ પાસેથી 40 હજાર રૂપિયા મળી આવ્યા હતાં. તેમ છતાં તેનું ઈમાન ડગમગાયું નહિ. તેણે તે 40 હજાર રૂપિયા તેના માલિકને પરત...
40,815 હીરા જડેલા આ સોનાના ટોયલેટ સીટની કિંમત જાણી ચોંકી જશો
Published On
By Foram Patel
ચીનમાં એક એવી ટોયલેટ સીટનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેની કિંમત અને તેને બનાવવા માટે ઉપયોગમાં લેવાયેલી વસ્તુઓ જાણી તમારા હોંશ ઉડી જશે. હાલમાં ચીનમાં એક એક્સપો ચાલી રહ્યું છે. જેમાં વિભિન્ન પ્રકારની વસતુઓને પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. આમાં હોંગકોંગ જ્વેલરી...
ફિલ્મોમાં સ્ટાર્સ જે શાનદાર કપડા પહેરે છે, શું તમે વિચાર્યું પછી તે જાય ક્યા છે?
Published On
By Foram Patel
ફિલ્મોને સમાજનો અરીસો ગણવામાં આવે છે. પણ મોટેભાગે ફિલ્મો હકીકતોથી પરે હોય છે. એ જ કારણ છે કે કલાકારો ફિલ્મોમાં શાનદાર પરિધાનોમાં જોવા મળે છે. જે સામાન્ય નાગરિકે જોયા જ હોતા નથી. એમાંથી મોટાભાગના પરિધાનો ઐતિહાસિક ફિલ્મોના હોય છે. પણ...
350 બાળકોને ફ્રીમાં શિક્ષા આપી રહી છે શહીદ જવાનના માતા
Published On
By Foram Patel
અરુણાચલ પ્રદેશના તવાંગમાં MI-17 હેલીકોપ્ટર 6 ઓક્ટોબર 2017ના રોજ ક્રેશ થઈ ગયું હતું. જેમાં સ્ક્વાડ્રન લીડર શિશિર તિવારી શહીદ થઈ ગયા હતાં. તેમની યાદમાં તેમના માતા-પિતા, સવિતા તિવારી અને વાયુસેનામાં ગૃપના કેપ્ટન પદેથી નિવૃત્ત શરદ તિવારીએ તેમના દીકરાની યાદમાં 'શહીદ...
અખ્તરે પોતાની નિવૃત્તિ માટે ભારતના આ બે ખેલાડીઓને જવાબદાર ગણાવ્યા
Published On
By Foram Patel
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને વિશ્વ ક્રિકેટનો સૌથી ખતરનાક બોલર માનવામાં આવતો હતો. અખ્તર પોતાની સ્પીડ અને આક્રમકતાથી બેટ્સમેનોને પ્રેશરમાં લાવતો હતો. સાથે જ ઘણીવાર પોતાની ઘાતક બોલિંગથી બેટ્સમેનોને ઈંજર્ડ પણ કર્યા છે. અખ્તરે પોતાના કરિયરના દિવસોમાં ઘણાં ભારતીય...
મિડનાઇટ રનર પ્રદીપ મહેરાને મળી આર્થિક મદદ, તો શોપિંગ બ્રાન્ડે માતાની કરી સહાય
Published On
By Foram Patel
જ્યારથી નોઇડામાં દોડનારા યુવાન પ્રદીપ મહેરાનો મોડી રાતે દોડવાનો વીડિયો વાયરલ થયો, ત્યારથી ઘણાં સોશિયલ મીડિયા યૂઝર્સે પ્રદીપને નાણાકીય સહાય કરવાની રજૂઆત કરી છે. એવામાં હવે રિટેલ બ્રાન્ડ શોપર્સ સ્ટોપે પ્રદીપને તેની માતાની સારવાર માટે અને તેના સપના પૂરા કરવામાં...
અમેરિકન મહિલાને દેશી ચા એટલી પસંદ આવી કે, હવે ચા વેચી આ રીતે બની કરોડપતિ
Published On
By Foram Patel
ચા વિના કોઈપણ વ્યક્તિને ચાલતું નથી. તેની આદત પડી જાય છે. પણ એ વાત પણ ખોટી નથી કે ચાથી વધારે રિફ્રેશિંગ પીણુ અન્ય કોઈ નથી. ભારતમાં મોટાભાગની વસતી સવારે ચા પીએ છે. એ જ કારણ છે કે દેશમાં તો ઠીક...
આ કોલોનીના રહેવાસીઓ રોજ 2 કલાક મોબાઈલ-ટીવી વાપરતા નથી, જાણો કારણ
Published On
By Foram Patel
મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લાના મંડલેશ્વરની લક્ષ્મી નારાયણ એક્સટેંશન કોલોનીએ એક નોખી પહેલ શરૂ કરી છે. અહીંના રહેવાસીઓ રોજ બેથી ત્રણ કલાક મોબાઈલ અને ટીવી ચલાવતા નથી. કોલોનીની દરેક મહિલાઓ, પુરુષો અને બાળકો અલગ અલગ રમતો રમે છે કે એક્ટિવીટીઓ કરે...
WWEમા ગળામાં 45 કરોડની વસ્તુ પહેરી દેખાયો યૂટ્યૂબ, ના સોનૂ કે ડાયમંડ નથી
Published On
By Foram Patel
સોશિયલ મીડિયા સ્ટાર લોગન પોલનું રેસલ મેનિયામાં ડેબ્યૂ ચોંકાવનારું રહ્યું. શોમાં એન્ટ્રી દરમિયાન તે દુનિયાનો સૌથી મોંઘો પોકેમોન કાર્ડ પહેરી આવ્યો. તેની કિંમત 45 કરોડ રૂપિયાથી વધારે કહેવામાં આવી રહી છે. આ ખૂબ જ રેયર પિકાચુ ગ્રાફિક કાર્ડ છે. WWEએ...
1 રૂપિયાના સિક્કાથી યુવાને ખરીદી તેની ડ્રીમ બાઇક, એટલા સિક્કા કે ગણવા માટે...
Published On
By Foram Patel
તમિલનાડુના સાલેમમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેને વાંચી તમે પણ આશ્ચર્યમાં પડી જશો. અહીંના નિવાસી વી બૂબાથીએ પાઇ-પાઇ ભેગી કરીને પોતાની પસંદગીની બજાજ ડોમિનોર 400 ખરીદી છે. યુવાને 3 વર્ષ સુધી રોજ 1 રૂપિયાના સિક્કા ભેગા કર્યા અને...
રશ્મિકા અને વિજયના રિલેશનશિપને રણબીરે કન્ફર્મ કર્યું, નામ સાંભળતા શરમાઈ ગઈ
Published On
By Foram Patel
રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાની ડેટિંગની અફવા પાછલા ઘણાં સમયથી ચર્ચામાં છે. જ્યાં અભિનેત્રી પોતાની આવનારી ફિલ્મ ‘એનિમલ’ના પ્રમોશનમાં રણબીર કપૂર સાથે વ્યસ્ત છે. તો રણબીરે બંનેના સંબંધ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે, જ્યારે રશ્મિકા અને રણબીર ડિરેક્ટર સંદીપ વાંગા...
મારુતિ સુઝુકીએ આપ્યો ઝટકો, આ કારણે જાન્યુઆરીથી કાર ખરીદવી પડશે મોંઘી
Published On
By Foram Patel
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ વર્ષના અંતમાં એક મોટો ઝટકો આપ્યો છે. મારુતિ સુઝુકી જાહેરાત કરી છે કે, તે પોતાની કારની કિંમતો વધારવા જઇ રહ્યા છે. જે 1 જાન્યુઆરી 2024થી લાગૂ થશે. એક પ્રેસ રીલિઝમાં, મારુતિ સુઝુકીએ...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.