Vidhi Shukla

દેવરિયામાં અનોખી જાન: 100 જાનૈયા 30 ઈ-રિક્ષામાં બેસીને પહોંચ્યા જાનમાં

ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લામાંથી એક અનોખી અને મનમોહક લગ્નકથા સામે આવી છે, જે હાલમાં સોશિયલ મીડિયા અને સ્થાનિક મીડિયામાં છવાઈ રહી છે. આ ઘટના વરરાજા દુર્ગેશ પ્રસાદ અને તેમના મિત્રોની દોસ્તીની ઝાંખી આપે છે. દુર્ગેશ પ્રસાદ, જે ભટહર ગામના રહેવાસી...
National 

5 બાળકોની ગર્ભવતી મા પતિને છોડી પ્રેમી પાસે ભાગી ગઈ, પતિએ આજીજી કરી પણ...

પાલી શહેરમાં એક હૃદયદ્રાવક પ્રેમકથા હેડલાઇન્સનો વિષય બની છે. પાંચ બાળકોની માતા, જે હજુ પણ ગર્ભવતી છે, તેણે તેના પ્રેમી સાથે રહેવા માટે તેના પતિ અને બાળકોને છોડી દીધા. લગભગ એક મહિના પહેલા, મહિલા તેના પતિને છોડીને તેના પ્રેમી સાથે...
National 

અમદાવાદમાં SIR-2025ને વેગ: કલેક્ટર દ્વારા 3,000 વધારાના કર્મચારીઓની નિમણૂક

અમદાવાદ જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2025)ને વધુ ઝડપ અને કાર્યક્ષમતા આપવા જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર સુજીત કુમારે મહત્વપૂર્ણ વહીવટી નિર્ણય લીધો છે. 21 વિધાનસભા વિસ્તારોમાં કાર્યરત BLO (બૂથ લેવલ ઓફિસર્સ) પરનો કામનો ભાર ઘટાડીને પ્રક્રિયાને...
Gujarat 

T20 વર્લ્ડ કપ 2026 શેડ્યૂલ જાહેર; રોહિત શર્મા બન્યા ટુર્નામેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર

ક્રિકેટ ચાહકોની લાંબી રાહ હવે પૂરી થઈ છે. ICCએ મુંબઈમાં યોજાયેલા ખાસ ઈવેન્ટમાં આગામી વર્ષે થનારા T20  વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ઈવેન્ટ દરમિયાન ભારતના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ બેટ્સમેન રોહિત શર્માને ટુર્નામેન્ટનો ઓફિશિયલ બ્રાન્ડ એમ્બેસેડર...
Sports 

IMDની ચેતવણી: બંગાળની ખાડીમાં સર્જાતું સંકટ, 26 નવેમ્બરે ‘સેન્યાર’ ચક્રવાત બનવાની આશંકા

ભારતીય હવામાન વિભાગે (IMD) દેશના દરિયાકાંઠાના વિસ્તારો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. બંગાળની ખાડીમાં નવો મોસમી તોફાન ઝડપથી આકાર લઈ રહ્યો છે. મલેશિયા નજીક મલક્કા સ્ટ્રેટમાં બનેલું લો પ્રેશર હવે વધુ શક્તિશાળી બની રહ્યું છે અને IMD મુજબ તે...
National 

“સિંધ એક દિવસ ફરી ભારતનો ભાગ બની શકે: રાજનાથ સિંહનું નિવેદન”

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રવિવારે દિલ્હીમાં સિંધી સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતાં તેમણે સિંધ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. રાજનાથ સિંહે કહ્યું કે, “ભલે આજે સિંધની જમીન ભારતનો ભાગ નથી, પરંતુ સિંધી સભ્યતા અને સંસ્કૃતિ...
National 

અંબાલાલ પટેલની મોટી આગાહી, ડિસેમ્બરથી ફરી માવઠાનું સંકટ

ગુજરાતમાં હાલ શિયાળાની કડકડતી ઠંડીનો માહોલ છે, પરંતુ હવે ઋતુચક્રમાં અચાનક ફેરફાર થવાના સંકેત મળી રહ્યા છે. ઠંડીની વચ્ચે ખેડૂતો માટે ફરી એક વાર માવઠાનું સંકટ ઊભું થવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે. તેમના અનુમાન મુજબ રાજ્યમાં આવતા...
Gujarat 

ક્યારે થશે દયાબેનની વાપસી, પ્રશ્ન સાંભળીને ઐયર થયો ઈરિટેટ, કહ્યું- સંસદ ભવનમાં...

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની સ્ટાર કાસ્ટને ચાહકો તેમના ઓન-સ્ક્રીન નામોથી વધુ ઓળખે છે. શોમાં ઐયરનું પાત્ર ભજવનાર તનુજ મહાશબ્દેએ ખુલાસો કર્યો કે આ શોએ તેમનું જીવન બદલી નાખ્યું. તેમણે ક્યારેય કામ મળવાની અપેક્ષા નહોતી રાખી, પરંતુ દિલીપ જોશીએ તેમને...
Entertainment 

વિશ્વનો સૌથી આળસુ માણસ, સ્પર્ધા જીતવા માટે 33 કલાક સુધી ગાદલા પર સૂતો રહ્યો

ચીનના ઈનર મંગોલિયાના બાઓટોમાં એક અનોખી અને મનોરંજક સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાને લાઈ-ફ્લેટ કોન્ટેસ્ટ કહેવામાં આવતી હતી, જેને લેઝીનેસ કોન્ટેસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક મોટા શોપિંગ સેન્ટરમાં ગાદલા પર સૂઈને સેંકડો સહભાગીઓએ તેમાં ભાગ લીધો હતો. ઘણા...
World 

લગ્ન મુહૂર્ત 2025-2026: ડિસેમ્બરથી લઈને આવતા વર્ષના અંત સુધીના શુભ મુહૂર્તની યાદી

જ્યોતિષીય ગણતરીઓ મુજબ, વર્ષ 2025 ના અંતથી 2026 ના અંત સુધી લગ્ન માટેના શુભ મુહૂર્તની વિગતવાર યાદી અહીં પ્રસ્તુત છે. શુક્ર અસ્ત અને ખરમાસ જેવા પ્રતિબંધોને કારણે લગ્નના મુહૂર્તમાં આવતા વિરામ બાદ, આ તારીખો અત્યંત શુભ માનવામાં આવે છે. iamgujarat.com...
Astro and Religion 

સુરતને બે વર્ષની રાહ બાદ મળ્યા પ્રથમ મહિલા BRTS પાઇલટ: 'પિંક બસ' દોડશે

સુરત મહાનગરપાલિકા (SMC)ની 'પિંક બસ' (જેમાં માત્ર મહિલાઓ જ મુસાફરી કરે છે) માટે બે વર્ષથી વધુની લાંબી શોધખોળ બાદ આખરે પ્રથમ મહિલા પાઇલટ મળી ગઈ છે. આ બસનું સંચાલન કરતી કંપનીને ઈન્દોરના વતની નિશા શર્માના રૂપમાં મહિલા બસ ચાલક મળી...
Gujarat 

કૃષિ સહાય સાથે વેરા વસૂલાતનો વિવાદ:કાલાવડ TDOને શોકોઝ, DDOની તાત્કાલિક કાર્યવાહી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા બહાર પાડવામાં આવેલા એક વિવાદાસ્પદ પરિપત્રને કારણે વિસ્તારના ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ આદેશમાં જણાવાયું હતું કે ખેડૂતો કૃષિ સહાયના ફોર્મ ભરવા આવે ત્યારે તેમની પાસેથી પહેલા ગ્રામ પંચાયતનો બાકી...
Gujarat