રાજકોટમાં સસરાએ પુત્રવધૂને કરાવ્યા નગ્ન લાઈવ શૉ, પતિ-સાસુએ પણ..

રાજકોટમાંથી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટનાસામે આવી છે. શહેરમાં ભદ્ર સમાજની એક પરિણીતાને તેના સસરા પૈસા માટે નગ્ન લાઇવ શૉ કરાવતો હતો, આ બધા વીડિયોને સસરો વેબસાઇટ પર મૂકતો હતો, એટલું જ નહીં લાઇવ શૉના વીડિયોને વૉટ્સએપ ગ્રુપમાં વાયરલ પણ કરાતા હતા. આ શરમજનક કરતૂકમાં સસરાને પરિણીતાનો પતિ અને તેની સાસુ પણ સાથ આપતા હતા. જ્યારે આ તમામ કરતૂકોની જાળમાંથી નીકળવા માટે જ્યારે પરિણીતા પોતાના પિયર પહોંચી ત્યારે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો.

હાલમાં શહેરના ભક્તિનગર પોલીસે આ પરિણીતાના પતિ, સાસુ અને સસરા ત્રણેય વિરુદ્ધ કેસ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો આરોપી પતિ, સાસુ અને સસરાની સાયબર ક્રાઇમે ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી દીધી છે. મીડિયો રિપોર્ટ્સ મુજબ, રાજકોટના પોશ વિસ્‍તારમાં રહેતા પરિવારની 2 વર્ષીય વહુ સાથે દુષ્કર્મ અને અત્યાચાર કર્યો હોવાની વાત સામે આવી છે. શહેરમાંથી જે ઘટના સામે આવી છે, તે મુજબ, અહીં એક સસરો પોતાની પુત્રવધૂને એક હૉટેલમાં લઇ ગયો હતો, ત્‍યાં સસરાએ વહુને ત્રણ આફ્રિકન કૉલ ગર્લ બતાવી અને કહ્યું કે મારો દીકરો તેની સાથે જે રીતે સેક્‍સ કરે તેવી રીતે તારે હવે ઘરે કરવાનું છે.

હૉટલમાંથી જ્યારે તેઓ ઘરે આવ્યા તો પતિએ ઘરે આવી હૉટેલના દૃશ્યોનું પુનરાવર્તન કર્યુ હતું. જો કે, જ્યારે વહુને તેનો પતિ તે દૃશ્યોનું પુનરાવર્તન કરી રહ્યો હતો, ત્યારે તેના સસરો CCTV કેમેરાથી આ બધુ જોતો હતો અને પછી વહુના નગ્ન વીડિયો વૉટ્સએપ ગ્રુપપમાં પણ વાયરલ કર્યા હતા. જો કે, હદ વટી ગયા બાદ વહુ સાયબર ક્રાઇમ પોલીસમાં પહોંચી હતી. અહીં સસરા, પતિ અને સાસુ વિરુદ્ધ વહુએ બળાત્‍કાર, બળજબરી, છેડતી, IT એક્‍ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

આ ઘટનામાં સસરાને પૈસાની જરૂર હોવાની વાત સામે આવી હતી. સસરાને પૈસામાં પોતાના સસરાની ભાગીદારી છૂટી કરવા તેની જરૂરિયાત હતી, તેથી તેને મકાન વેંચવુ પડે તેમ હતું અને એ પણ શક્‍ય ન હોવાથી તેણે પોતાની વહુનો ઉપયોગ કર્યો હતો. તેને વહુને કહ્યું હતું- તને માસ્‍ક પહેરાવી તારા નગ્ન વીડિયો વેબસાઇટમાં મુકીશું, તેનાથી આપણને પૈસા મળશે, પરંતુ વહુએ તેમ કરવાની ના પાડી હતી, તો સસરાએ કહ્યું હતું કે,  ફેમિલી માટે તો તું આટલું કરી જ શકે ને? સાસુએ પણ આ બધામાં સહમતી આપી હતી.

જ્યારે વહું બાળકોને ફીડિંગ કરાવતી ત્‍યારે પણ સસરો રૂમમાં આવી અભદ્ર ચેનચાળા અને શારીરિક અડપલા કરતો હતો. રાતે વહુના એકથી બે ન્‍યૂડ લાઇવ શૉ સસરો ચલાવતો હતો. એ વખત પતિ અને સાસુ પણ રૂમમાં બેસી આ બધુ જોતા હતા. સતત આવા શૉ કરવાથી ગુપ્‍તાંગમાં ઇન્‍ફેક્‍શન થતા સસરાએ બળજબરી ત્‍યાં મલમ લગાવી છેડછાડ કરી હતી. સતત હેરેસમેન્‍ટનો ભોગ બનેલી વહુ થોડા દિવસ અગાઉ સાસરેથી નીકળી પીયરે પહોંચી હતી.

ત્‍યારબાદ આખી ઘટનાનો ખુલાસો થયો અને તે પછી પોલીસ સુધી પહોંચ્‍યો હતો. PI કે.જે. મકવાણાએ વધુ તપાસ હાથ ધરી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સસરો અંધશ્રદ્ધામાં માનતો હોવાથી વહેવી ડિલિવરી નહી કરે તો તારો પતિ મરી જશે તેવી અવારનવાર ધમકીઓ આપતો હતો. તેમજ પરિણીતા જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તેનો સસરા આવીને તેની સાથે બળજબરી કરતો હતો અને પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરીને છેડતી પણ કરતો હતો.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.