- Astro and Religion
- ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
તારીખ: 07-08-2026
દિવસ: શુક્રવાર
મેષ: વેપાર-ધંધામાં અપેક્ષા કરતા આવક ઓછી દેખાય, કૌટુંબિક પ્રશ્નો વધે, પ્રવાસ ટાળવો.
વૃષભ: ધીરજની કસોટી થતી જણાય, ગૃહજીવનમાં મીઠાશ વધે, લાલચમાં પડવું નહીં.
મિથુન: કોઇપણ કાર્યક્ષેત્રમાં આશાવાદી વલણ રાખવું, સંજોગો સાથ આપતા જણાય, સ્વજનથી મુલાકાત થાય.
કર્ક: નસીબના ભરોસા પર ન રહેવું, નવીન તકો મળે, સ્વાસ્થ્ય સારું રહે.
સિંહ: ખર્ચ અને ખરીદી પર કાબુ રાખવો, સ્નેહી સાથે સંવાદ સર્જાય, પ્રવાસ ટાળવો.
કન્યા: ગૂંચવાયેલા પ્રશ્નો પર વિચાર કરવાથી હલ આવે, ઘરમાં કંકાસથી સાચવવું, પ્રવાસના યોગ બને.
તુલા: આપના કાર્યોમાં આવતા અંતરાયો દૂર થાય, સફળતાના દરવાજા ખૂલે, તબિયત સાચવવી.
વૃશ્વિક: કાર્યલક્ષી આશાવાદી વલણ બને, કૌટુંબિક પ્રશ્નો હલ થાય, વડીલોની મદદ મળે.
ધન: આપની દરેક ઇચ્છાઓ પૂર્ણ થતી જણાય, સ્નેહીથી વાદ-વિવાદ ટાળવો, ખર્ચની ચિંતા વધે.
મકર: પ્રયત્નોનું ફળ મળે, કૌટુંબિક સહયોગ મળે, તબિયતમાં સુધારો આવે.
કુંભ: અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવે, લાભની તકો સાંપડે, મુલાકાતનું આયોજન થાય.
મીન: વડીલ કે મિત્રની મદદ મળે, સમસ્યાઓનું નિરાકરણ આવે, તબિયત સાચવવી.

