ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શ્યામલ દવે

7990218892

તારીખ: 07-01-2023

દિવસ: શનિવાર

મેષ: આરોગ્ય સાચવવું, ધાર્યા કામમાં વિલંબ થાય, વિઘ્ન બાદ સફળતા મળે, નાણાકીય ચિંતા હળવી બને.

વૃષભ: આપના પ્રયત્નોથી કાર્યક્ષેત્રમાં સફળતા સાંપડે, પ્રવાસમાં સાનુકુળતા રહે.

મિથુન: અંતરાયો ઉભા થાય, ગૃહજીવનમાં મનદુખ થાય, તણાવનું વાતાવરણ ઉભું થાય.

કર્ક: ચિંતા દૂર થાય, નવી તકો ઉભી થાય, લાભની આશા ફળે.

સિંહ: આપના ધાર્યા કામમાં પ્રગતિ જણાય, નવા સંબંધોની તકો મળે, ઉઘરાણીના યોગ બને.

કન્યા: આપના પ્રયત્નો ફળે, સાનુકુળ સમય બને, મિત્રથી મદદ મળે.

તુલા: મહત્ત્વની બાબતો અંગે કોઇ વિઘ્ન જણાય, મુશ્કેલીમાં વધારો થાય.

વૃશ્વિક: અંગત સમસ્યાનો અંત આવે, ગૃહ વિવાદ ટાળવો, પ્રવાસમાં સાનુકુળતા બને.

ધન: આવક ઘટતી લાગે, ઉઘરાણી અટકી શકે, કૌટુંબિક મનદુખ થાય.

મકર: આપના પ્રયત્નો ફળ મળે, પ્રવાસમાં સાનુકુળતા જણાય, અગત્યનું કામ સફળ બને.

કુંભ: અગત્યના પ્રશ્નો બને, કાર્યો અંગે અવરોધ જણાય, સ્નેહીથી મિલન થાય.

મીન: તબિયત સાચવવી, મનની ચિંતા રહે, લાભમીં વિલંબ પડે, સ્નેહીથી મનદુખ થાય.

About The Author

Related Posts

Top News

ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ગુજરાત પોલીસે 8 ડિસેમ્બરે સાયબર ક્રાઇમ સામે લડવા માટે ઓપરેશન મ્યુલ હન્ટ લોંચ કર્યુ અને 9 ડિસેમ્બર નવસારી પોલીસે સાયબર...
Governance 
ગુજરાત પોલીસે શરૂ કર્યું ઓપરેશન મ્યુલ હન્ટ, 5ને પકડી પણ લીધા

ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ડાયમંડ ઉદ્યોગ માટે એક સારા અને પ્રોત્સાહક સમચાર સામે આવ્યા છે. નવેમ્બર 2025માં કટ એન્ડ પોલિશશ્ડ ડાયમંડ. સોના-ચાંદી- પ્લેટીનમ...
Business 
ટ્રમ્પના ટેરિફની ઐસી તૈસી, નવેમ્બરમાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ વધી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -16-12-2025 વાર- મંગળવાર મેષ - કોર્ટ કચેરીના કામોમાં વધારે ધ્યાન આપવું, શત્રુઓ સાથેના સંઘર્ષ ટાળવા, આજે ગણેશજીનું ધ્યાન કરો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’

ગુજરાતમાં ફરીવાર ધર્માંતરણનો મુદ્દો વેગ પકડી રહ્યો છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ કડીના બુડાસણ ખાતે આવેલા પંડિત દીનદયાળ ઉપાધ્યાય...
Gujarat 
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ધર્માંતરણને લઈને મોટું નિવેદન, બોલ્યા- ‘હિન્દુઓને ફોસલાવીને..’
Copyright (c) Khabarchhe All Rights Reserved.